ફસાયેલા ૧૯ જહાજોમાંથી ૧૦ વિદૃેશી ધ્વજવાળા જહાજો છે
પશ્ર્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતની ઊર્જા સપ્લાય પર પણ જોવા મળી રહી છે. દૃુનિયાના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ અને ગેસ સપ્લાયના માર્ગ તરીકે ઓળખાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારત માટે જરૂરી ઈંધણ લઈને આવતા ૧૯ જહાજો ફસાઈ ગયા છે.૧૯ જહાજોમાં જરૂરી ઈંધણ, સપ્લાય પર અસરની આશંકા- અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફસાયેલા ૧૯ જહાજોમાંથી ૧૦ વિદૃેશી ધ્વજવાળા જહાજો છે. જેમાં ૩ ન્ઁય્, ૪ ક્રૂડ અને ૩ ન્દ્ગય્ના જહાજો છે. ઉપરાંત, ભારતીય ધ્વજવાળા જહાજો પણ આ સંકટમાં ફસાયા છે, જેમાં ન્ઁય્, ન્દ્ગય્ અને ક્રૂડ ઓઈલના ટેક્ધરો સામેલ છે. આ સ્થિતિને કારણે ભારતમાં ઈંધણની સપ્લાય પર અસર થવાની આશંકા વધી ગઈ છે.
