ડિજિટલ જાસૂસીનુું ‘નેત્ર બંધ કરવાની સાર્થક પહેલ

ચીનની બનાવટના સીસીટીવી કેમેરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે, ટેકનોલોજીના વિકાસ સામે પ્રજાની પ્રાઇવસી પર જોખમ વધી રહૃાું છે

ઘણાં લાંબા સમયથી આશંકા વ્યકત કરવામાંં આવી રહી છે કે, વિદૃેશી ટેકનીકલ ઉપકરણોના માધ્યમથી સંવેદૃનશીલ સ્ાૂચનાઓની જાસ્ાૂસી થઇ શકે છે.
ચીનમાં બન્ોલા અન્ો કોઇપણ ચકાસણી વગર ઉપરાંત આધારભૂત સર્ટિફિકેટ વગર વાળા સીસી ટીવી કેમેરાના ખરીદૃ અન્ો વેચાણ પર ભારત સરકારે પ્રતિબંધ મૂકયો છે. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા તથા આત્મનિર્ભરતાની દિૃશામાં મહત્વનું પગલું ગણાવી શકાય.
કેમેરા જેવા ઉપકરણો સીધી દૃેખરેખ તથા ડેટાના સંગ્રહ સાથે જોડાયેલ હોય છે આથી ત્ોમની વિશ્ર્વસનીયતા અને સ્ત્રોત પર પ્રશ્ર્નો થવા સ્વાભાવિક છે સરકારનો આ નિર્ણય આ ઇચ્છા સાથે જોડાયેલો છે કે, દૃેશની દૃેખરેખ પ્રણાલીમાં ‘ન્ોત્ર કોઇ દૃુશ્ણન દૃેશના હાથનું રમકડું ન બન્ો.
તાજેતરના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભારતીય રેલવે મથકો પર મૂકવામાં આવેલા કેમેરા દ્વારા લાઇવ લોકોશન પાકિસ્તાનની જાસ્ાૂસી એજન્સી આઇએસઆઇ સુધી પહોંચતી હતી.
આથી િંચતા આ વાતની છે કે, અત્યાર સુધીમાં કેટલી ગુપ્ત માહિતી અને કેટલી વ્યક્તિગત વાતો આ ઉપકરણોના માધ્યમથી આપણા દૃુશ્મનોના હાથમાં પહોંચી હશે.
ઘરોમાં જ્યારે સીસી ટીવી કેમેરા ઇન્ટરન્ોટ સાથે જોડવામાં આવે છે તો ત્ો માત્ર આપણન્ો જોતા નથી પરંતુ ત્ોન્ો બનાવવાની કંપની તથા ત્ો દૃેશની સરકાર સુધી આપણી ગતિવિધી પહોંચી જવાની શંકા રહે છે.
તાજેતરની વૈશ્ર્વિક ઘટનાઓએ આ કરન્ો સાચો પ્ાૂરવાર કર્યો છે. ઇરાન- ઇઝરાયલ સંઘર્ષમાં જોવા મળ્યું હતું કે, ઇન્ટરન્ોટ સાથે જોડાયેલ કેમેરાઓન્ો હેક કરી સાયબર હુમલા કરવામાં આવ્યા હતા.
પ્ોજર વિસ્ફોટ જેવી ઘટનાઓએ આ વાત સ્પષ્ટ કરી છે માહિતી તથા દૃેખરેખ માટે ઉપયોગ કરવામાં આવતા આવા કેમેરાઓમાં હાર્ડવેરમાં અગાઉથી ટ્રોઝન હોર્સ મતલબ કે છુપાયેલા જોખમોન્ો બ્ોસાડવામાં આવે છે.
આ સ્થિતિ ત્યારે ખતરનાક પુરવાર થાય છે જ્યારે કોઇ ઉપકરણ વિદૃેશી હોય છે કારણ કે, આ ઉપકરણનું સોફટવેર તથા સર્વર આપણા નિયંત્રણમાં હોતું નથી આથી વિડંબના આ વાતની છે કે, છેલ્લા દૃાયકામાં પોતાની સુરક્ષા માટે આપણે સસ્તા ઉપકરણો પર આધારિત થયા છે જે આપણી સુરક્ષા માટે જોખમી પ્ાૂરવાર થયા છે.
આપણે લાંબો વિચાર કર્યા વગર પોતાના બ્ોડરૂમમાં, બોર્ડ મિિંટગ રૂમમાં તથા જ્યાં રણનીતિ બનાવવામાં આવે છે ત્યાં સીસી ટીવી કેમેરા મૂકયા છે આ કંપનીઓનું સર્વર વિદૃેશી ધરતી પર હોય છે. આથી પ્રશ્ર્ન આ થાય છે કે, આ જોખમોન્ો સમજવામાં આટલું મોડું કેમ થયું છે. આથી સરકાર તો આ નિર્ણય સ્વાગત કરવા યોગ્ય છે નવા નિયમો અંતર્ગત હવે માત્ર એ સીસી ટીવી કેમેરાનું વેચાણ કરવામાં આવશે જે કડક સુરક્ષા પરિક્ષણો તથા ડેટાના માપદૃંડ પર આધારિત હોય.
આથી પ્રશ્ર્ન આ થાય છે કે, આ જોખમોન્ો સમજવામાં આટલું મોડું કેમ થયું છે. આથી સરકાર તો આ નિર્ણય સ્વાગત કરવા યોગ્ય છે નવા નિયમો અંતર્ગત હવે માત્ર એ સીસી ટીવી કેમેરાનું વેચાણ કરવામાં આવશે જે કડક સુરક્ષા પરિક્ષણો તથા ડેટાના માપદૃંડ પર આધારિત હોય.
સુરક્ષા ઓડિટન્ો અનિવાર્ય કરવાથી ડિજિટલ જાસ્ાૂસીથી બચી શકાશે. ડિજિટલ જાસુસી બચાવ કરવો એ માત્ર સરકારની જવાબદૃારી નથી દૃરેક નાગરિકોએ સર્તક રહેવું પડશે. ડિજિટલ જાસ્ાૂસીથી બચવા વિદૃેશી સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ સાવધાની પ્ાૂર્વક કરવો જરૂરી છે.
ડિજિટલ જાસ્ાૂસી અટકાવવા આ મુજબના પગલાં લેવા જરૂરી છે જેમાં પ્રથમ દૃરેક વપરાશકર્તાએ એપ્લિકેશન પરમિશન તપાસવી જોઇએ જેમાં સ્ોટિગ્સમાં જઇન્ો જોવું પડશે કે, કોઇ એપ તમારી મંજૂરી વગર માઇક્રોફોન, કેમેરા કે લોકેશનનો ઉપયોગ કરી રહી છે આથી બીન જરૂરી પરમીશન બંધ કરવી જોઇએ.
અજાણી િંલકથી સાવધાની રાખવી જોઇએ જેમાં વોટ્સ એપ કે એસએમએસ પર આવતી લકી ડ્રો અથવા અજાણી િંલકસ પર ક્લિક કરવું ન જોઇએ ત્ો સ્પાયવેર હોઇ શકે છે.
હંમેશા સત્તાવાર એપ સ્ટોરનો ઉપયોગ કરવો જોઇએ થર્ડ પાર્ટી સાઇટ જોખમી હોઇ શકે છે. દૃરેક વ્યક્તિએ પોતાનું ગુગલ એકાઉન્ટ વોટ્સએપ અન્ો સોશિયલ મીડીયા ટુલ પર ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખવું જોઇએ.
દૃરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખવો જરૂરી છે શક્ય હોય તો પાસવર્ડ મેન્ોજરનો ઉપયોગ કરવો જોઇએ દૃરેક વ્યક્તિએ પલ્બિક વાઇફાઇનો ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ