ઈરાને બહેરીનમાં એમેઝોન ઓફિસ પર હુમલો કર્યો

ઈરાને આજે બહેરીનમાં અમેરિકી કંપની એમેઝોન વેબ સર્વિસના એક ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ હુમલા બાદૃ તે સ્થળે ભીષણ આગ લાગી ગઈ હતી.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે એક દિૃવસ પહેલા જ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે મિડલ ઈસ્ટમાં કાર્યરત ૧૮ અમેરિકી કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ યાદૃીમાં માઈક્રોસોટ, એપલ, ગૂગલ અને મેટા જેવી મોટી ટેક કંપનીઓ સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ