અમેરિકા-ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને ભારતીયોની સુરક્ષાને લઈને એક મોટો મેસેજ આપ્યો છે. ભારતમાં ઈરાની પ્રતિનિધિએ કહૃાું કે, અમારા ભારતીય મિત્રો સુરક્ષિત હાથોમાં છે, તમામ ભારતીયો સુરક્ષિત છે. ભારત સરકારે િંચતા કરવાની કોઈ જરૂર નથી. આ મેસેજ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિનાથી ભયંકર યુદ્ધ ચાલી રહૃાું છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાની સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અન્ય નેતાઓના મોત થઈ ગયા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
જેટલી જરૂર હશે એટલી જ દવા ખરીદી શકાશે, પૂરી સ્ટ્રીપ નહીં
હવે ટુંક સમયમાં જ દર્દીઓ અને તેમના પરિવારજનોને દવાનું પુરું પતું (સ્ટ્રીપ) ખરીદવાની મજબૂરી નહીં રહે.... -
આરબ દૃેશોમાં ૯૦ લાખ ભારતીયોની નોકરી પર સંકટ
ગલ્ફમાંથી સ્વદૃેશ પરત ફરતા ભારતીયોની સંખ્યામાં પણ વધારો અમેરિકા-ઇઝરાયેલ અન્ો ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ અન્ો મિડલ... -
ઇરાન પર વધુ ભીષણ હુમલા:પથ્થર યુગમાં ધકેલશુ:ટ્રમ્પ
અમેરિકી પ્રમુખનું સંબોધન:યુધ્ધ ચાલુ હોવાની જાહેરાત હવે ત્ોલ-વીજ મથકોન્ો નિશાન બનાવાશે:હોર્મુઝ સ્ટ્રેટ અંગ્ો ફરી યુ-ટર્ન છેલ્લા...
