દેશના ઘણાં ભાગોમાં ઉનાળો આકરો બનતા ગરમીનો પ્રકોપ

દેશના ઘણાં ભાગોમાં ઉનાળો આકરો બનતા ગરમીનો પ્રકોપ વધી રહૃાા છે ત્યારે કર્ણાટકના ચિકમગલુરુમાં શાકભાજી વેચતો એક ફેરિયો (રેકડી હાથલારી)ને મૂકીને ગરીથી બચવા મોટરસાયકલ પર છત્રી ગોઠવીન્ો બાઇક પર શાકભાજી વેચવા જઇ રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ