દેશના ઘણાં ભાગોમાં ઉનાળો આકરો બનતા ગરમીનો પ્રકોપ વધી રહૃાા છે ત્યારે કર્ણાટકના ચિકમગલુરુમાં શાકભાજી વેચતો એક ફેરિયો (રેકડી હાથલારી)ને મૂકીને ગરીથી બચવા મોટરસાયકલ પર છત્રી ગોઠવીન્ો બાઇક પર શાકભાજી વેચવા જઇ રહૃાો છે.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકામાં વિદેશી દવાઓ પર ૧૦૦% સુધીનો ટેરિફ
૫૩ આફ્રિકન દૃેશો માટે ‘ઝીરો ટેરિફ જાહેર કરતું ચીન સ્ટીલ, એલ્યુમિનિયમ અન્ો તાંબા જેવા મેટલ ઉત્પાદૃનોના... -
બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
કૂવો-પાણીની પાઈપલાઈન, બ્લોક રોડ ગટર લાઈનના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયા બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાણીનો કૂવો તથા... -
સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો: જામનગર- લાલપુરમાં કરા પડયા, ભાટીયામાં અડધો ઇંચ વરસાદ
રાજયમાં તા.6 એપ્રિલ સુધી માવઠાની હવામાન વિભાગની આગાહી: આજે રાજકોટ, જામનગર, દ્વારકા, સોમનાથ, મોરબીમાં ગાજવીજ સાથે...
