સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ફરી એકવાર સાતમા આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદૃ અમેરિકાએ હોર્મુઝ પર નિયંત્રણનો દૃાવો કર્યો છે. આ જાહેરાતથી ભારતીય જહાજોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ, ભારતીય ધ્વજ ધરાવતું ૧૦મું એલપીજી ટેન્કર જગ વિક્રમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને અરબી સમુદ્રમાં પહોંચ્યું હતું. આ જહાજ પર ૨૦,૪૦૦ ટન ન્ઁય્ અને ૨૪ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ જહાજ ૧૫ એપ્રિલે મુંબઈ પહોંચવાનું છે.શિિંપગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ર્ચિમ ભાગમાં (ફારસની ખાડી) હજુ પણ ભારતીય ધ્વજ ધરાવતા ૧૫ જહાજો ફસાયેલા છે. જેમાં એક ન્દ્ગય્ જહાજ, એક ખાલી ન્ઁય્ જહાજ, છ ક્રૂડ ઓઈલ ટેક્ધર (પાંચ ભરેલા અને એક ખાલી), ત્રણ કન્ટેનર જહાજ, એક ડ્રેજર અને એક કેમિકલ કાર્ગો જહાજનો સમાવેશ થાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
ચીનને વેનેઝુએલાથી ઓઇલ ખરીદવાની ટ્રમ્પની ઓફર
૫૦ ટકા ટેરિફની ધમકી બાદૃ હવે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ અને તણાવ અત્યારે... -
હંમેશા પ્રજાના પ્રશ્ર્નો માટે લડનાર ‘જયહિન્દૃના સ્થાપકને ભાવાંજલિ
લોકો પ્રત્યે ચિંતા અને ચિંતન કરતા હતા જીવન પથન્ો ઉમદૃા સ્ોવા કાર્યોથી સુવાસિત બનાવી જનારી પ્રતિભાઓ... -
ક્રુડતેલના ભાવ ફરી વધીને ૧૦૦ ડોલરને પાર
પશ્ર્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં ઇંધણનો પ્ાૂરતો સ્ટોક: મંત્રાલય ૭ વર્ષ પછી ક્રુડ ઓઇલ લઇન્ો બ્ો...
