ઇરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની ડેડલાઈન પ્ાૂરી થવા આડે બ્ો દિૃવસ બાકી રહૃાા છે ત્યારે આવતીકાલે સોમવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદૃમાં બંન્ો દૃેશો વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો યોજાવાની અમેરિકી પ્રમુખ ટ્રમ્પ્ો જાહેરાત કરતા ઇસ્લામાબાદૃમાં વાટાઘાટો એજે હોટેલમાં યોજાવાની છે. ફૈઝલ મસ્જીદૃ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. આ માર્ગ પર પ્રવેશતા વાહનોનું એક પોલીસ ચેિંકગ કરી રહૃાો છે.

રિલેટેડ ન્યૂઝ