અમદાવાદ ખાતેની આઇપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઇટન્સનો કેકેઆર સામે પાંચ વિકેટે વિજય

ગીલના ૫૦ બોલમાં શાનદૃાર
૮૬ રન:રબાડાને ત્રણ વિકેટ મળી

આઇપીએલ (મેન્સ) ટી-૨૦ ટૂર્નામેન્ટની અત્રેના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો ગુજરાત ટાઇટન્સ અન્ો કોલકત્તા નાઇટરાઇડર્સ વચ્ચે આજે મેચ રમાઇ હતી. કે.કે.આરની ટીમ ૨૦ ઓવરમાં ૧૮૦ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. ત્ોની સામે જીટીની ટીમે પાંચ વિકેટ ૧૮૧ રન બનાવી પાંચ વિકેટે મેચ જીતી લીધી હતી.
કેકેઆરના કપ્તાન્ો ટોસ જીતીન્ો બ્ોટીંગ પસંદૃ કરી હતી. કપ્તાન અજીંક્યા રહાણે અન્ો ટીમ શેફર્ટ ઓપનર તરીકે મેદૃાનમાં ઉતર્યા હતા. જો કે, રહાણે શૂન્ય રન્ો મોહંમદૃ સીરાજની બોલીંગમાં રબાડાના હાથમાં સપડાયો હતો. ત્યારબાદૃ ત્ોના સ્થાન્ો આવેલો રઘુવંશી પણ ટીમના ૨૧ રનના જુમલે રવાડાની બોલીંગમાં ૮ રન બનાવી બટલરના હાથમાં ઝીલાયો હતો.
તુરત ટીમ શેફર્ટ પણ ૧૯ રન બનાવી રબાડાની બોલીંગમાં ફીલીપ્સના હાથમાં સપડાયો હતો ટીમના ૮૭ રનના જુમલે આર. પોવેલ ૨૦ બોલમાં ૨૭ રન બનાવી આશોક શર્માની બોલીંગમાં સીરાજના હાથમાં સપડાયો હતો.
ટીમના ૧૪૭ રનના જુમલે અનુકૂલ રોય ૯ રન બનાવી પ્રસિધ્ધ ક્રિષ્નાની બોલીંગમાં બટલરના હાથમાં ઝીલાઇ ગયો હતો રીન્કુ સીંઘ ફકત ૧ રન બનાવી રબાડાની બોલીંગમાં બટલરના હાથમાં સપડાયો હતો. ટીમના ૧૬૫ રનના જુમલે રમલદૃીપ િંસઘ અશોક શર્માની બોલીંગમાં સીરાજના હાથમાં ઝીલાયો હતો.
સુનીલ નારાયણ શૂન્ય રન્ો મોહંમદૃ સીરાજની બોલીંગમાં ફીલીપ્સના હાથમાં સપડાયો હતો. કાર્તીક ત્યાગી ૬ રન બનાવી રન આઉટ થયો હતો. જ્યારે ૨૦મી ઓવરમાં શાનદૃાર બ્ોટીંગ કરી કેમરૂન ગ્રીન ૫૫ બોલમાં ૪ સીકસરક અને ૭ ચોક્કાની મદૃદૃથી ૭૯ રન બનાવી રશીદૃખાનની બોલીંગમાં બટલરના હાથમાં ઝીલાયો હતો. વૈભવ અરોરા શૂન્ય રન્ો અણનમ રહૃાો હતો. ગુજરાત ટાઇટન્સ્ો વધારાના ૧૪ રન આપ્યા હતા. કેકેઆર ૨૦ ઓવરમાં ૧૮૦ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી.
રબાડાએ ૩, સીરાજ અન્ો અશોક શર્માએ ૨-૨, પ્રસિધ્ધ ક્રિષ્ના અન્ો રશીદૃ ખાન્ો ૧-૧ વિકેટ લીધી હતી.
ગુજરાતના ઓપનર શુભમન ગિલ અન્ો સાંઇ સુદૃર્શન્ો શાનદૃાર બ્ોિંટગ કરી ૫૭ રનની ભાગીદૃારી નોંધાવી હતી. સાંઇ સુદૃર્શન ૨૨ રન બનાવીન્ો નારાયણની બોિંલગમાં આઉટ થયો હતો. ત્યારબાદૃ બટલર અન્ો ગીલે ટીમનો જુમલો ૯૫ રન્ો પહોંચાડ્યો ત્યારે બટલર ૨૫ રન બનાવી વરૂણની બોિંલગમાં ગ્રીનના હાથમાં ઝડપાયો હતો. ત્યારબાદૃ સુંદૃર પણ ૧૩ રન બનાવી વરૂણની બોિંલગમાં ત્યાગીના હાથમાં પકડાયો હતો.
શાનદૃાર બ્ોટીંગ કરનાર કપ્તાન શુભમન ગિલ ૫૦ બોલમાં ચાર સિકસર અન્ો ૮ ચોગ્ગાની મદૃદૃથી ૮૬ રન બનાવી અરોરાની બોિંલગમાં ગ્રીનના હાથમાં સપડાયો હતો. ફિલિપ્સ પણ ૧૯ રન બનાવી રમણદૃીપ િંસઘની બોલીંગમાં આઉટ થયો હતો. રાહુલ તિવેટીયા ૭ રન્ો અન્ો શાહરૂખખાન ૩ રન બનાવી અણનમ રહૃાો હતો. આમ કેકેઆરે વધારાના ૬ રન આપ્યા હતા. આમ ગુજરાત ટાઇટન્સના ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૧ રન થયા હતા.

રિલેટેડ ન્યૂઝ