પોર્ટુગીઝ દૂતાવાસના અધિકારીઓ આવતા દીવમાં પાસપોર્ટ રિન્યુનો કેમ્પ યોજાયો

દીવમાં પોર્ટુગીઝ દુતાવાસના અધિકારીઓ આવતા દીવ જીલ્લાની જનતાને પાસપોર્ટ રિન્યુ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયા છે. ઘોઘલા સરકીટ હાઉસ ખાતે ચાર દિવસનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં બી.આઈ, પાસપોર્ટ રિન્યુ કામ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં સેવા આપવા પોર્ટુગીઝ દુતાવાસના આધિકારીઓ ગોવા થી આવી ચુક્યા છે. તા.20 થી 23 આ ચાર દિવસ કેમ્પ રહેશે.

રિલેટેડ ન્યૂઝ