દીવમાં પોર્ટુગીઝ દુતાવાસના અધિકારીઓ આવતા દીવ જીલ્લાની જનતાને પાસપોર્ટ રિન્યુ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયા છે. ઘોઘલા સરકીટ હાઉસ ખાતે ચાર દિવસનો કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં બી.આઈ, પાસપોર્ટ રિન્યુ કામ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં સેવા આપવા પોર્ટુગીઝ દુતાવાસના આધિકારીઓ ગોવા થી આવી ચુક્યા છે. તા.20 થી 23 આ ચાર દિવસ કેમ્પ રહેશે.
રિલેટેડ ન્યૂઝ
-
અમદાવાદની પ્રિ-નેશનલ મેચમાં કચ્છના પૂર્વ ભટ્ટે તરખાટ મચાવ્યો
4 ઓવર્સમાં 17 રન આપીને પાંચ વિકેટ ખેરવી મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો સ્પોર્ટસ ઓથોરીટી... -
શીલ પોલીસના સાયબર ક્રાઈમના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો
આરોપી પાસેથી બેંકોની 25 પાસબુકો તથા 43 એટીએમ, 23 સીમકાર્ડ તેમજ 5 મોબાઈલ મળી આવ્યા શીલ... -
ભારતની ટી-20 ટીમના કેપ્ટન, કોચે સાળંગપુર હનુમાનજીને વર્લ્ડકપની ટ્રોફી ધરી
સુર્ય કુમાર યાદવ, ગૌતમ ગંભીરે હનુમાનજીને શીશ ઝુંકાવ્યું ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય...
