સોના અને ચાંદીના શાશ્વત આકર્ષણને કારણે અક્ષય તૃતીયા સમગ્ર દેશમાં જ્વેલરીની ખરીદી માટેનુંવણજોયું મુહૂર્ત બની રહ્યું છે.આ વર્ષે, એમેઝોન ફેશન ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોનાના સિક્કા જેવી પરંપરાગત અને શુકનવંતી ખરીદીની સાથે રોજિંદા વપરાશની ઉત્કૃષ્ટ જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવી રહી છે.ટેકનોલોજીની મદદથી કરવામાં આવેલા નવીનીકરણો, એઆઈથી સંચાલિત ડિસ્કવરી ટૂલ્સ અને જોયઆલુક્કાસ, પી.સી. ચંદ્રા જ્વેલર્સ, મિયા બાય તનિષ્ક, ૠઈંટઅ અને પીએનજી જ્વેલર્સ જેવી વિશ્વસનીય બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી સાથે, એમેઝોન ફેશન ગ્રાહકો માટે પરંપરા અને વર્તમાન ફેશન-ફોરવર્ડ ટ્રેન્ડ્સ એમ બંનેને પ્રતિબિંબિત કરનારી જ્વેલરીનેશોધવાની અને ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવી રહી છે.
એઆઈથી સંચાલિત ડિસ્કવરી
ટૂલ્સની મદદથી અક્ષય તૃતીયાની
ખરીદી હવે સરળ બની
અક્ષય તૃતીયાની જ્વેલરીની ખરીદીને સરળ બનાવવા માટે, એમેઝોન ફેશન એઆઈથી સંચાલિત ડિસ્કવરી ટૂલ્સ લઇને આવી છે, જે ગ્રાહકોને સેક્ધડોમાં જ તેમનીવસ્તુઓ પસંદ કરવામાં મદદરૂપ થાય છે.એમેઝોનના એઆઈ શોપિંગ આસિસ્ટન્ટ રુફસની મદદથીખરીદદારો ‘મને યલો ગોલ્ડ સ્ટડ ઇયરિંગ્સ બતાવો’ અથવા ‘રૂ. 15,000-17,000ની રેન્જમાં લેબ-ગ્રોન ડાયમંડ પેન્ડન્ટ્સ બતાવો’ જેવા સરળ પ્રશ્નો પૂછીને પોતાની પસંદગી મુજબની ભલામણો મેળવી શકે છે.
