HOCCOએ માત્ર 2 વર્ષમાં ₹530 કરોડની આવક પાર કરી; ₹2,500 કરોડ મૂલ્યાંકન પર Sauce.vc પાસેથી ₹100 કરોડનું રોકાણ પ્રાપ્ત કર્યું, આગળના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કર્યો

HOCCO, ભારતની સૌથી ઝડપથી વિકસતી આઈસક્રીમ અને ઇન્ડલ્જન્સ બ્રાન્ડ્સમાંની એક, માત્ર બે સંપૂર્ણ વર્ષોમાં ₹530 કરોડથી વધુ આવક પાર કરી છે. સાથે જ જફીભય.દભના નેતૃત્વમાં ₹100 કરોડનું નવું રોકાણ પણ મેળવ્યું છે. આ રાઉન્ડમાં કંપનીનું મૂલ્યાંકન ₹2,500 કરોડ રાખવામાં આવ્યું છે, જેHOCCO ની વૃદ્ધિ, બ્રાન્ડ શક્તિ અને ભવિષ્યના વિસ્તરણ માટે મજબૂત વિશ્વાસ દર્શાવે છે.
પરંપરાગત હરીફો અને આગોતરા મોડલ્સથી વ્યાખ્યાયિત કેટેગરીમાં, હોક્કો આઇસ્ક્રીમ્સે દૃઢતાથી નિયમોને નવી રીતે લખ્યા છે. કામગીરીના બીજા પૂર્ણ વર્ષના અંતે ₹532 કરોડની નેટ વેચાણ સાથે, હોક્કો ભારતીય આઇસ્ક્રીમ ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતા બ્રાન્ડ્સમાંનું એક બનીને ઊભર્યું છે – જે તેની મહત્ત્વાકાંક્ષા અને મજબૂત અમલીકરણ બંનેને પ્રતિબિંબિત કરે છે.
આ વૃદ્ધિના કેન્દ્રમાં એક સરળ પરંતુ શક્તિશાળી વિચાર છે: ભારત માટે ઉકેલો ઉધારના મોડલ્સથી નહીં, પરંતુ મૂળથી જ રચવા પડે.
જેમ કે હોક્કો આઇસ્ક્રીમ્સના સ્થાપક અંકિત ચોના જણાવે છે કે : ભારતમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ લેબમાં પૂરુ થતું નથી, તે તો બજારમાં ટકી રહે ત્યારે જ પૂરુ થાય છે.
આ ફિલોસોફીએ પ્રોડક્ટ્સ કેવી રીતે તૈયાર થાય છે, વાસ્તવિક તાપમાન પરિસ્થિતિઓમાં કેવી રીતે પરીક્ષણ થાય છે, અને ફોર્મેટ્સને કેવી રીતે મજબૂત, સુલભ અને સ્કેલેબલ બનાવવામાં આવે છે – તે બધું નક્કી કર્યું છે.
બ્રાન્ડનું ઇનોવેશન પ્લેબુક આ વિચારધારાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. અફળભવશજેવી વાયરલ હિટ-કેરીથી પ્રેરિત આઇસ્ક્રીમ-થી લઈને ઇઈંડ જેવા કેક-સ્પોન્જ આઇસ્ક્રીમ સેન્ડવિચ અને ઘવ ઈજ્ઞક્ષય સુધી, અથવા સાંસ્કૃતિક રીતે પ્રેરિત પ્રોડક્ટ્સ જેમ કે હલ્દીરામ્સ બરફી બ્રાન્ડ કોલાબ્રેસન અને ખજ્ઞમફસ જેવી તહેવારો માટે ખાસ પ્રોડક્ટ્સ – હોક્કો વૈશ્વિક ફોર્મેટ્સને માત્ર અપનાવી રહ્યું નથી, પરંતુ ભારતીય દૃષ્ટિકોણથી આઇસ્ક્રીમને નવી રીતે કલ્પી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ