પશ્ર્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧૫૨ બ્ોઠક પર રેકોર્ડબ્રેક ૯૨.૧૦ ટકા મતદૃાન થયું હતું, દૃેશ સ્વતંત્ર થયાં ત્યારથી અત્યાર સુધીનું કોઇપણ રાજ્યમાં સૌથી વધુ મતદૃાન છે
પહેલા આસામ, કેરળ અને પુડુંચેરીમાં રેકોર્ડબ્રેક મતદૃાન થયું હતું, હવે પશ્ર્ચિમ બંગાળ તથા તમિલનાડુમાં મતદૃારોએ અભૂતપ્ાૂર્વ મતદૃાન કરી અગાઉના બધા કેરોર્ડ તોડી નાંખ્યા છે.
પશ્ર્ચિમ બંગાળમાં છૂટાછવાયા િંહસાના બનાવોન્ો બાદૃ કરતા બન્ને રાજ્યોમાં શાંતિપ્ાૂર્ણ મતદૃાન થયું હતું. આથી મતદૃારોએ પ્ાૂરવાર કર્યું છે કે, ભારત વિશ્ર્વનો સૌથી મોટો લોકશાહી દૃેશ છે.
ચૂંટણી પંચની ચાંપતી નજર અન્ો સુરક્ષા દૃળો દ્વારા બંદૃોબસ્ત ગોઠવવા છતાં ભાજપના ઉમેદૃવાર પર હુમલો તથા અન્ય એક ભાજપના કાર્યકરની કાર પર હુમલો થયો હતો આ બાબતન્ો અયોગ્ય ગણાવી શકાય.
રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે થતું ઘર્ષણ પશ્ર્ચિમ બંગાળના રાજકીય શ્યન્ો ઉજાગર કરે છે જ્યારે બીજી તરફ તમિલનાડુમાં એક જ તબક્કામાં થયેલ શાંતિપ્ાૂર્ણ મતદૃાનથી દૃેશન્ો ઘણી રાહત થઇ છે. બન્ને રાજ્યોમાં રેકોર્ડ બ્રેક મતદૃાન થયું છે અને મતદૃારોએ કોન્ો વધુ મત આપ્યા છે. ત્ો બાબત આગામી મે મેના રોજ જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખબર પડશે અલબત્ત જે કોઇ પરિણામ આવશે ત્ો દૃેશના રાજકારણન્ો જરૂર અસર કરશે. પશ્ર્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક મતદૃાન થતા દૃેશના નાગરિકો ચોંકી ઉઠ્યા છે આ અગાઉ સાત તબક્કામાં થતું મતદૃાન આ વખત્ો બ્ો તબક્કામાં પ્ાૂર્ણ થશે. અગાઉ શંકા વ્યકત કરવામાં આવતી હતી કે, શું પશ્ર્ચિમ બંગાળમાં બ્ો તબક્કામાં મતદૃાન કરાવવું શક્ય છે? મતદૃારોએ શાંતિપ્ાૂર્વક મતદૃાન કર્યું છે, આથી ત્ોમન્ો બિરદૃાવવા જોઇએ ઉપરાંત ચૂંટણી પંચ તથા સુરક્ષા દૃળોનો સહયોગ યોગ્ય રહૃાો છે. જે રાજ્યમાં સાત તબક્કામાં અગાઉ મતદૃાન થતું હતું અન્ો ૨૦થી વધુ નાગરિકોની હત્યા થતી હતી ત્યાં હવે બધી બાબતો સામાન્ય રહેવી એક લોકશાહી માટે શ્રેષ્ઠ સંકેત છે. મતદૃાનની સાથે પાંચમાંથી ચાર રાજ્યોમાં મતદૃાનની પ્રક્રિયા પ્ાૂર્ણ થઇ છે. પાંચ દિૃવસ પછી પશ્ર્ચિમ બંગાળમાં ૧૪૨ બ્ોઠકો પરનું મતદૃાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાન્ોશ કુમારના જણાવ્યા મુજબ પશ્ર્ચિમ બંગાળ અન્ો તમિલનાડુમાં આ વખત્ો આઝાદૃી પછી અત્યાર સુધીનું સૌથી વધુ મતદૃાન થયું છે. ત્ોમણે બધા મતદૃારોની પ્રશંસા કરી હતી અન્ો કહૃાું હતું કે, ચૂંટણી પંચ દૃરેક મતદૃારન્ો બિરદૃાવે છે જેમણે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો છે. આ અગાઉ બન્ને રાજ્યોમાં વર્ષ ૨૦૧૧માં વિક્રમી મતદૃાન થયું હતું. જેમાં પશ્ર્ચિમ બંગાળમાં ૮૪.૭૨ ટકા અને તમિલનાડુમાં ૭૮.૨૯ ટકા મતદૃાન નોંધાયું હતું. પશ્ર્ચિમ બંગાળમાં રાજકીય મોબહિલાઇઝેશન અનૈે એસઆઇઆરની કાર્યવાહીના પગલે આંકડાકીય અસરો મતદૃાનની ટકાવારી પર થઇ છે. એસઆઇઆરમાં સમગ્ર રાજ્યમાંથી ૯૧ લાખ મતદૃારોના નામ કપાયા છે.
રાજ્યમાં સવારના બ્ો કલાકમાં ૧૮.૭૬ ટકા મતદૃાન થયું હતું ત્યારબાદૃ સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૪૧.૧૧ ટકા અને ૧ વાગ્યા સુધીમાં ૬૨.૧૮ ટકા મતદૃાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ પશ્ર્ચિમ બંગાળમાં સાંજે ૬ કલાક સુધીમાં ૯૧.૭૪ ટકા મતદૃાન નોંધાયું હતું. જેમાં દૃક્ષિણ દિૃનાજપુર જિલ્લામાં સૌથી વધુ ૯૩.૧૨ ટકા મતદૃાન થયું હતું. તમિલનાડુની બધી જ ૨૩૪ બ્ોઠકો પર મતદૃારોએ ઉત્સાહપ્ાૂર્વક મતદૃાન કરતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૮૪.૨૪ ટકા મતદૃાન થયું હતું. પશ્ર્ચિમ બંગાળમાં ૧૬ જિલ્લામાં ૪૪૩૭૬ મતદૃાન કેન્દ્રોમાં ૧૬૭ મહિલાઓ સહિત ૧૪૭૮ ઉમેદૃાવારોના ભાગ્યનો નિર્ણય થશે.
પશ્ર્ચિમ બંગાળમાં ત્ાૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ છે જ્યારે તમિલનાડુમાં ૨૩૪ વિધાનસભા બ્ોઠકો પર ૭૫ હજારથી ૮૪.૯૮ ટકાએ મતાધિકારનો ઉપયોગ કરીન્ો ૪૦૨૩ ઉમેદૃવારોનું ભાવી સીલ કર્યુ છે. તમિલનાડુમાં કરુર જિલ્લામાં સૌથી વધુ ૯૧.૮૬ ટકા મતદૃાન થયું હતું. તમિલનાડુમાં ડીએમકે, એઆઇએડીએમકે અને અભિન્ોતા વિજયના ટીવી કે પક્ષ વચ્ચે રસપ્રદૃ સ્પર્ધા થશે. પશ્ર્ચિમ બંગાળમાં ત્ાૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેચતાણ છે જ્યારે તમિલનાડુમાં ૨૩૪ વિધાનસભા બ્ોઠકો પર ૭૫ હજારથી વધુ મતદૃાન મથકો પર ૫.૭૩ કરોડ મતદૃારોમાંથી ૮૪.૯૮ ટકાએ મત્તાધિકારનો ઉપયોગ કરીન્ો ૪૦૨૩ ઉમેદૃવારોનું ભાવી સીલ કર્યું છે. તમિલનાડુમાં કરુર જિલ્લામાં સૌથી વધુ ૯૧.૮૬ ટકા મતદૃાન થયું હતું. તમિલનાડુમાં ડીએમકે, એઆઇએડીએમકે અન્ો અભિન્ોતા વિજયના ટીવી કે પક્ષ વચ્ચે રસપ્રદૃ સ્પર્ધા થશે. પશ્ર્ચિમ બંગાળમાં પહેલા ત્ાૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેેંચતાણ છે જ્યારે તમિલનાડુમાં ૨૩૪ વિધાનસભા બ્ોઠકો પર ૭૫ હજારથી વધુ મતદૃાન મથકો પર ૫.૭૩ કરોડ મતદૃારોમાંથી ૮૪.૯૮ ટકાએ મત્તાધિકારનો ઉપયોગ કરીન્ો ૪૦૩૨ ઉમેદૃવારોમાં ડીએમકે, એઆઇએડીએમકે અન્ો અભિન્ોતા વિજયના ટીવીકે પક્ષ વચ્ચે રસપ્રદૃ સ્પર્ધા થશે.
