ઇરાન અને રશિયા વચ્ચે લાંબા સમયની દોસ્તીમાં હાલની હોર્મુઝ સીટીમાં રશિયાના અબજોપતિ એલેક્સી મોર્દાશોવની સુપર યોટ (નાર્દ)ને હોર્મુઝ જળ માર્ગમાંથી સલામત રીતે પસાર કરવામાં ઇરાની નેવીએ સહાયતા કરી હતી. 500 મીલીયન ડોલરની આ યોટ હાલના યુધ્ધમાં ફસાઇ ગઇ હતી અને તેના પર અમેરિકન પ્રતિબંધ પણ છે પરંતુ ઇરાની નૌકાદળે આ યોટને સલામત રીતે હોર્મુઝ જળ માર્ગ પસાર કરવા ખાસ નૌકાદળની સુરક્ષા આપી હતી અને અમેરિકન નૌકાદળ પણ કાંઇ કરી શક્યું ન હતું.
રિલેટેડ ન્યૂઝ
-
યુએઈ ૧લી મેથી ‘ઓપેકમાંથી બહાર નીકળશે
હોર્મુઝ સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાતની જાહેરાતથી ઓપ્ોક નબળુ પડશે ઓેપ્ોક અન્ો ઓપ્ોક પ્લસમાંથી યુએઇ બહાર... -
યુધ્ધ પછી થતી નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ
અમેરિકા, ઇઝરાયલ અન્ો ઇરાન વચ્ચે સ્ૌન્ય સંઘર્ષ થતા અન્ોક અપરિવર્તનશીલ વિકારો ઉત્પન્ન થયા છે. આમાં સૌથી... -
પાકમાં આતંકી શેખ યુસુફ આફ્રિદી ઠાર
લશ્કર એ તૈયબાના કમાન્ડર શેખ યુસુફ અફ્રીદીની પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અજાણ્યા બંદુકધારીઓએ હત્યા કરી છે....
