લશ્કર એ તૈયબાના કમાન્ડર શેખ યુસુફ અફ્રીદીની પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અજાણ્યા બંદુકધારીઓએ હત્યા કરી છે. હુમલાખોરોએ અફ્રીદી પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે અફ્રીદી પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર એ તૈયબના વડા હાફીઝ સૈયદનો નજીકનો સહયોગી હતો.
શેખ યુસુફ અફ્રીદીને લશ્કર એ તૈયબના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં સક્રીય ઓપરેશન્સનો મહત્વનો કમાન્ડર માનવામાં આવતો હતો. અમેરિકા દ્વારા પ્રતિબંધીત આતંકી સંગઠનમાં તેની મહત્વની ભૂમિકા હતી.
રિલેટેડ ન્યૂઝ
-
H1B વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી અટકાવી દૃેવા અમેરિકન સંસદૃમાં બિલ રજૂ કરાયુ
એરિઝોનાના સાંસદૃે રજૂ કરેલાં એચ-૧બી વિઝા એબ્યુઝ બિલને અન્ય સાત સાંસદૃોનું સમર્થન સસ્તાં વિદૃેશી શ્રમિકો, અમેરિકન... -
હોર્મુઝ ખોલવા અને યુધ્ધ ખતમ કરવા ઇરાનનો નવો પ્રસ્તાવ
ઈરાન-અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીતના સંકેત ભલે સીધી રીતે ન મળી રહૃાાં હોય, પરંતુ બેકડોરથી શાંતિ-સમજુતિનો... -
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામમાં પણ તનાવ યથાવત ઈરાન પાસે હવે ફકત 2 દિવસ: ટ્રમ્પનું નવુ અલ્ટીમેટમ
વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે ઈસ્લામાબાદ વાટાઘાટ ફરી એક વખત ભાંગી પડયા બાદ ઈરાને અત્યંત આકરા વલણમાં હોર્મુઝ...
