ઈરાન-અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીતના સંકેત ભલે સીધી રીતે ન મળી રહૃાાં હોય, પરંતુ બેકડોરથી શાંતિ-સમજુતિનો પ્રયાસ યથાવત છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જારી તણાવ વચ્ચે તેહરાને હોર્મુઝ સ્ટ્રેસ ફરી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. એક્સિયોસે રવિવારે એક અમેરિકી અધિકારી અને મામલાની જાણકારી રાખનાર બે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ઈરાને પાકિસ્તાની મધ્યસ્થોના માધ્યમથી અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા માટે એક નવો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં પરમાણુ વાર્તાને બાદૃના તબક્કા માટે સ્થગિત કરી દૃેવામાં આવી છે.એક્સિયોસના રિપોર્ટ પ્રમાણે ઈરાન તરફથી અમેરિકાને મોકલવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટને બીજીવાર ખોલવા, પરમાણુ વાર્તાને લઈને નવી શરતો અને સીઝફાયરને લઈને નાકાબંધી હટાવવી મુખ્ય રૂપથી સામેલ છે. રિપોર્ટ પ્રમાણે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા માટે તૈયાર છે. પ્રસ્તાવ હેઠળ સીઝફાયરને લાંબા સમય સુધી વધારવું કે સ્થાયી રૂપથી સમાપ્ત કરવા પર સહમતિ બની શકે છે.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વિરામમાં પણ તનાવ યથાવત ઈરાન પાસે હવે ફકત 2 દિવસ: ટ્રમ્પનું નવુ અલ્ટીમેટમ
વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચે ઈસ્લામાબાદ વાટાઘાટ ફરી એક વખત ભાંગી પડયા બાદ ઈરાને અત્યંત આકરા વલણમાં હોર્મુઝ... -
ભીષણ ગરમી બેરોજગારી સર્જશે: વિશ્વમાં ગરીબોની સંખ્યા ૭૦૦ % વધશે
વર્લ્ડ બ્ોંન્કનો ચોંકાવનારો રિપોર્ટ નવી દિલ્હી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે.... -
ઈરાનના નવા સુપ્રીમ લીડરના મોત પર રહસ્ય! શહીદૃોના પોસ્ટરમાં મોજતબા ખામેનેઈની તસવીર દૃેખાતા વિવાદૃ
ઈરાનમાં શહીદૃોને સમર્પિત એક કાર્યક્રમમાં મોજતબા ખામેનેઈની તસ્વીર લગાવાયેલા પોસ્ટરો દૃેખાતા વિવાદૃ અને અટકળો શરૂ થઈ...
