ઠેર ઠેર િંહસા સાથે મતદૃાન લોહિયાળ
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા અન્ો અંતિમ તબક્કામાં ૧૪૨ બ્ોઠકો પર યોજાયેલા મતદૃાનમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદૃ સાંપડતા ૯૦ ટકાથી વધુ બમ્પર મતદૃાન થયું હતું. તસ્વીરમાં રાજ્યના મુખ્યમંત્રી અને કોલકતાની ભવાનીપુર બ્ોઠકના ઉમેદૃવાર મમતા બ્ોનર્જી મતદૃાન દૃરમિયાન મીડિયા સાથે વાતચીત કરીર રહૃાા છે. પછીની તસ્વીરમાં કોલકત્તામાં એક પોિંલગ સ્ટેશન બહાર ‘ઇસ્કોનના સાધુઓ મત્તાધિકારનો ઉપયોગ કર્યાનું આંગળી પરનું સ્યાહીનું નિશાન બતાવી રહૃાા છે.
ચાપડામાં ભાજપના પોિંલગ એજન્ટ પર જીવલેણ હુમલો: ટીએમસી-આઇએસએના સમર્થકો વચ્ચે થયેલુ ઘર્ષણ
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદૃાન બુધવારે િંહસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ-પ્રતિક્ષેપ વચ્ચે ૯૪ ટકાથી વધુ બમ્પર મતદૃાન થયુ હતું. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં ઈફસ્ ગરબડ અને ભાજપ-્સ્ઝ્ર કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે.
ઉત્તર ૨૪ પરગણાના બારાનગરમાં બૂથ નંબર ૭૨ પર પાંચ વખત ઈફસ્ મશીન બદૃલવા છતાં મતદૃાન શરૂ ન થઈ શકતા મતદૃારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક મતદૃારો કંટાળીને મતદૃાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતા. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન િંસહે ્સ્ઝ્ર પર બૂથની બહાર ડમી ઈફસ્ રાખીને મતદૃારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ચારેતરફ િંહસાના દ્રશ્યો
નાદિૃયા: ચાપડામાં ભાજપના પોિંલગ એજન્ટ મોશર્રફ મિર પર લોહેના રોડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના માથામાં ૬ ટાંકા આવ્યા છે.
પનિહાટી: અહીં ઇય્ ટ્ઠિ પીડિતાની માતા અને ભાજપના ઉમેદૃવાર રત્ના દૃેબનાથને ્સ્ઝ્ર કાર્યકરોએ ઘેરી લેતા હોબાળો થયો હતો. પોલીસને ભીડને વિખેરવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
ભવાનીપુર: ફૈંઁ સીટ ગણાતી ભવાનીપુરમાં શુભેન્દૃુ અધિકારીની હાજરીમાં જય શ્રી રામ અને ’જય બાંગ્લા’ના નારા લાગતા હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
પશ્ર્ચિમ બંગાળમાં ઇવીએમમાં ભાજપના બટન પર ટેપ લગાડાઇ!
પશ્ર્ચિમ બંગાળમાં આજે મતદાન સમયે અનેક મતદાન મથકોમાં ઇવીએમમાં ભાજપના બટન પર ટેપ લગાડાઇ હોવાનું આરોપ મુકાયો છે અને તે રીતે મતદાર ભાજપ તરફી મતદાન ન કરી શકે તેવું તૃણમુલ કોંગ્રેસે કર્યુ હોવાનો આરોપ મુકયો હતો. ભાજપ સોશ્યલ મીડિયાના અધ્યક્ષ અમિત માલવીયાએ આ અંગે કેટલાક ઇવીએમની તસ્વીરો પણ રીલીઝ કરી હતી અને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા આ અંગે તપાસ કરાવવી જોઇએ. બીજી તરફ પંચે તેના પર પ્રતિભાવ આપતા જણાવ્યું કે, જે જે મતદાન મથકો પર આ પ્રકારે ઇવીએમમાં ટેપ લગાડાયું છે તેવું જાહેર થશે તો તે મતદાન મથક ઉપર ફરી વખત મતદાન કરાવાશે.
