તેલના રાજકારણ પાછળ વર્ચસ્વની લડાઇ

યુએઇએ ઘણી વખત ઓપ્ોકના કવોટાના નિયમો પર અસંતોષ વ્યકત કર્યો હતો, કતાર અગાઉથી ઓપ્ોકમાંથી નીકળી ગયું છે હવે આફ્રિકાના દૃેશોમાં કવોટાનો વિવાદૃ થયો છે

ઇરાન યુધ્ધની અનિશ્ર્ચિતતા, ગ્લોબલ એર્નજી માર્કેટનું સંકટ તથા અબ્ાૂધાબીની ઓપ્ોકથી છલાંગ આ બધી બાબતો ગલ્ફ પ્રદૃેશ કઇ તરફ જઇ રહૃાો છે ત્ો બાબત વિચારણા યોગ્ય છે.
આ વાતન્ો માત્ર બજારની ષ્ટિએ જોવામાં આવે અથવા ભૂ-રાજનિતિ ષ્ટિથી ત્ોમાં ત્ોલની આયાત આ વાતનો મહત્વનો ઉદ્દેશ્ય છે પરંતુ ઇસ્લામી એકતા પરથી પરદૃો ઉઠવાનો કયો સંકેત છે?
મતલબ કે ઇસ્લામી એકતાનું સ્થાન હવે રાષ્ટ્રીય હિતો લઇ રહૃાા છે અન્ો હવે ઇસ્લામિક દૃેશો હવે એક બ્લોક સ્વરૂપના રહૃાા નથી. પરંતુ નાના-નાના શક્તિશાળી કેન્દ્રોમાં સંગઠિત થયા છે ત્ોમનું રાષ્ટ્રીય હિત હવે ઇસ્લામીક એકતાના સ્થાન્ો અમેરિકા, ચીન, અન્ો રશિયા વચ્ચે સંતુલિત સ્થાપવા પર વધુ ભાર મૂકે છે.
એવું માનવામાં આવી રહૃાું છે કે સંયુકત અરબ અમીરાત, ઓપ્ોક (ઓર્ગ્ોનાઇઝેશન ઓફ પ્ોટ્રોલિયમ એકસપોર્ટિંગ કંપની)થી એટલા માટે અલગ થયું છે કે, ત્ોઓ ત્ોમના નિયંત્રણોથી અસંતુષ્ટ હતા.
પરંતુ ખરેખર રાજકારણ ભૂ-રાજનીતિ હોય તો? શું આ બાબત શક્ય નથી કે, ઇરાન પર અમેરિકા અન્ો ઇઝરાયલ દ્વારા કરાયેલ હુમલાઓથી ખાડી દૃેશોની કૂટનીતિએ રાજકીય અન્ો નિર્ણાયક મોડ લીધો હોય? આમ કહી શકાય કે, હવે ઇસ્લામિક એકતા માત્ર પ્રતિકાત્મક રહી છે. કર્બલાની લડાઇથી લઇન્ો ઇરાન, ઇરાક, ઇરાક- કુવૈત યુધ્ધના તથા તાજેતરમાં થયેલા સંઘર્ષથી આ બાબત પરથી પડદૃો ઉંચકાઇ ગયો છે જો આ વાત અશક્ય હોત તો અરબ ર્િંસ્પ્રગ દૃરમ્યાન પશ્ર્ચિમની દૃુનિયા ખતરનાક રકત રમી શકી ન હોત. અન્ો ગાઝામાં માનવતાનું દૃફન થયું ન હોત. ઓપ્ોકથી અલગ થવાના નિર્ણયન્ો અબુધાબીએ પોતાની સંપ્રભૂતા તથા આર્થિક હિતો જોડાયા છે ત્ોમ જણાવ્યું હતું પરંતુ ઓપ્ોકની અંદૃર સાઉદૃીનો વર્ચસ્વવાદૃ છે ત્ોમ એક માત્ર કારણ માની લેવું ત્ો અધુરુ વિશ્ર્વેષણ હશે.
સમ્યક ષ્ટિથી જોવામાં આવે તો મઘ્ય-પ્ાૂર્વની વૈચારિક એકતાની અંદૃર એક પ્રકારની અચરજભરી સ્થિતિ થઇ છે, જેનું પ્રતિનિધિત્વ હૂતી, હિજબુલ્લા, અલગ શબાબ, આઇએસઆઇએસ, તથા હમાસ જેવા સંગઠનો કરી રહૃાા છે. ઓપ્ોકનું નબળું પડવું તથા વિભાજન નજીક પહોંચી જવું એ આવી માનસિકતાનો સંકેત છે યુએઇ ઓપ્ોકના કોટા નિયમો પર અસંતોષ પ્રદૃર્શિત કરી ચૂક્યું છે. કતર આ મામલામાંથી બહાર આવી ગયું છે હવે આફ્રિકાના દૃેશો કોટા વિવાદૃમાં સપડાઇ ચૂક્યા છે આથી શક્યતા આ બાબતની છે કે, ઓપ્ોક એક માત્ર સંસ્થાગત માળખું બનીન્ો રહેશે. પરંતુ અંદૃરથી તંત્ર ઢીલું ઢફ થઇ જશે.
આજની સ્થિતિ આવી છે કે, સઉદૃી અરબ ખાડી ક્ષેત્રમાં ક્ષેત્રિય ન્ોત્ાૃત્વ કરવાની ઇચ્છા ધરાવે છે જ્યારે યુએઇ સૌથી વધુ વ્યવસાયિક તથા વ્યવહારિક દૃેશ બનવા માગ્ો છે. જેનું ઉદૃાહરણ છે ‘અબ્રાહમ એકોર્ડ જેના દ્વારા ત્ોમણે ઇઝરાયલ સાથે સારા સંબંધો યથાવત રાખ્યા છે.
આરબ દૃેશો એક માળખામાં સિમિત થઇ ચૂક્યા છે અથવા પરસ્પર સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહૃાા છે આ દૃેશો હવે ધર્મથી વધીન્ો આર્થિક અને રણનીતિના હિતો દ્વારા સંચાલિત થઇ રહૃાા છે આ કારણે ઓપ્ોક નબળી રાજનીતિમાં સોદૃેબાજીનું પ્લેટફોર્મ બની ગયું છે.
શિયા-સુન્ની વચ્ચે સંઘર્ષ સિમિત થયો છે પરંતુ પ્રશ્ર્ન વધુ જટિલ છે. કારણ કે ત્ોઓ સીધી લડાઇ લડતા નથી પરંતુ ‘ઇન્ફલુયન્સ વોર સડી રહૃાા છે. આ સ્થિતિએ મધ્ય પ્ાૂર્વન્ો બહુધ્રુવીય ધરી પર લાવીન્ો મૂકી દૃીધું છે. જેમાં ઓછામાં ઓછા ત્રણ ધ્રુવો દૃેખાય છે જેમાં પ્રથમ છે સઉદૃી ન્ોત્ાૃત્વ વાળા સુન્ની બ્લોક બીજુ છે ઇરાનના ન્ોત્ાૃત્વવાળુ શિયા એક્સિસ તથા ત્રીજુ છે વ્યવહારિક નિરપ્ોક્ષ રાજ્ય.
આથી શક્યતા આ વાતની છે કે, અહીંયા દૃરેક હરિફ પ્રોકસી સંઘર્ષના સ્વરૂપમાં જણાય છે. આ તકે યમન તથા સુદૃાનનું ઉદૃાહરણ યોગ્ય હશે.
યમનમાં રિયાત હૂતિયો સાથે સમજૂતી કરવા માંગ્ો છે જ્યારે અબ્ાૂધાબી આંતકવાદૃીઓનું સમર્થન કરી રહૃાું છે. સુદૃાનમાં યુએઇ રેપિડ સપોર્ટ ફોર્સિઝની સાથે છે જ્યારે સાઉદૃી અરબ સ્ૌન્યનું સમર્થન કરે છે આથી જે ટકરાવ થઇ રહૃાો છે ત્ોન્ો યમનના થયેલા લાંબા ગ્ાૃહ યુધ્ધમાં જોઇ શકાયો હતો. જ્યાં ડિસ્ોમ્બર ૨૦૨૫માં સઉદૃી અરબ્ો યુએઇના હથિયારોના ભંડાર પર હુમલો કર્યો હતો. જેનાથી બન્ને દૃેશો વચ્ચે સ્ૌન્ય ઘર્ષણ થયું હતું. અત્યારે અબ્ાૂધાબી દ્વારા ઓપ્ોકમાંથી બહાર નીકળી જવા મામલે બ્ો પ્રશ્ર્નો ઉપસ્થિત થયા છે. પ્રથમ પ્રશ્ર્ન આ છે કે, ઓપ્ોકનું ભવિષ્ય શું અને કેવું રહેશે? ઇરાન યુધ્ધના કારણે અસ્થિર થયેલો ગલ્ફ પ્રદૃેશ ક્યાં જશે?

રિલેટેડ ન્યૂઝ