NEET પરીક્ષાના પેપર લીક કાંડે દૃેશને હચમચાવી દૃીધો છે અને વિદ્યાર્થીઓ વચ્ચે ગુસ્સો જોવા મળી રહૃાો છે. આ બબાલ વચ્ચે આજે પ્રથમવાર કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મીડિયા સામે આવ્યા છે. પત્રકાર પરિષદૃમાં તેમણે કહૃાું કે દૃોષિતોને પાતાળમાંથી પણ શોધી લેવામાં આવશે. મહત્વનું છે કે શિક્ષણ મંત્રીની પત્રકાર પરિષદૃ પહેલા દ્ગ્છએ સોશિયલ મીડિયા પર નવી તારીખો જાહેર કરી દૃીધી હતી. ૨૧ જૂને ફરી નીટની પરીક્ષા લેવાશે. એડમિટ કાર્ડથી લઈને પરીક્ષા કેન્દ્રોની જાણકારી એનટીએ તરફથી આપવામાં આવશે. આ સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રીએ મોટી જાહેરાત કરતા કહૃાું કે, આગામી વર્ષથી નીટની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયાને સંબોધિત કરતા કહૃાુ કે ગેસ પેપર લીક થવાના ૩થી ૪ દિૃવસનો સમય લેવામાં આવ્યો, ત્યારબાદૃ પરીક્ષા રદ્દ કરવામાં આવી જેથી કોઈ વિદ્યાર્થીએ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. તેમણે કહૃાું કે આજે અમે નવી તારીખની સાથે આવ્યા છીએ. આજથી એક મહિના બાદૃ નવી પરીક્ષા યોજાશે. અમારો અપ્રોચ તે રહેશે. પરીક્ષા માફિયાઓની સાથે અમારી લડાઈ છે. વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર ભ્રમિત કરનાર તથ્યો રાખવામાં આવે છે, ગેરમાર્ગે દૃોરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેનાથી બચવું જરૂરી છે. તેવામાં સરકારે તત્કાલ સીબીઆઈને તપાસ સોંપી. આ વખતે સીબીઆઈ ઉંડાણ સુધી જશે અને ગેરરીતિની માહિતી મેળવશે. મંત્રીએ કહૃાું કે એજન્સી આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે. જે પણ ગુનેગારો ફરી રહૃાાં છે, તે આવનારી પરીક્ષામાં દૃૂર ન થયા તો તેણે દૃંડ ભોગવવો પડશે.અમે સમયમાં નીટની નવી તારીખો જાહેર કરી છે. જ્યારથી પેપર લીકની વાત સામે આવી છે, ત્યારથી અમે તેના પર નજર રાખી રહૃાાં છીએ. તે માટે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૧૫ મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. જ્યારે પરીક્ષાને એડમિટ કાર્ડ ૧૪ જૂન સુધી જારી કરવામાં આવશે.ધર્મેન્દ્ર પ્રધાને કહૃાું કે અમે આ ઘટનાથી દૃુખી છીએ, પંતુ એક મોટા ઉદ્દેશ્યને જોતા નિર્ણય લેવો પડ્યો જેથી અન્યાય ન થાય. અમને અનેક સૂચન મળ્યા છે. એનટીએમાં ઝીરો એરર હોય તે અમારી જવાબદૃારી છે. એનટીએ દૃર વર્ષે એક કરોડ બાળકોની પરીક્ષા કરાવે છે. વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ ન પડે તેની જવાબદૃારી અમે લઈએ છીએ.
