પંજાબમાં સેનાની મુવમેન્ટની જાસુસીનું ષડયંત્ર પકડાયુ

દૃુકાન બહાર સીસીટીવી અને લાઇવ ટેલિકાસ્ટ પાકિસ્તાનમાં

ગાઝિયાબાદૃ-ફરીદૃાબાદૃ પછી પઠાનકોટમાં કેમેરા લગાવી કરાતી જાસુસીનો પર્દૃાફાશ

ફરી એકવાર પાડોશી દૃેશ પાકિસ્તાનની નાપાક હરકતો ઉજાગર થઈ છે. ગાઝિયાબાદૃ-ફરીદૃાબાદૃ બાદૃ હવે પંજાબના પઠાનકોટમાં પણ કેમેરા લગાવીને જાસૂસી કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે એક શખ્સને દૃબોચી લીધો છે. આરોપી ભારતીય સેના અને અર્ધસૈનિક દૃળોની સંવેદૃનશીલ ગતિવિધિઓની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી રહૃાો હતો. તેનું કામ ભારતીય સેનાના કાફલા પર નજર રાખવાનું હતું અને તેની માહિતી આ કેમેરાઓ દ્વારા પાકિસ્તાનને મોકલવાનું હતું.
પઠાનકોટના જીજીઁ દૃલિંજદૃર િંસહ ઢિલ્લોના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બલજીત િંસહ ઉર્ફે બિટ્ટુ તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ સુજાનપુર પાસે નેશનલ હાઈવે-૪૪ પર ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવ્યા હતા. આ કેમેરાઓ દ્વારા સેનાના કાફલાઓ પર નજર રાખવામાં આવતી હતી. ત્યારબાદૃ આ તમામ ફૂટેજ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાકિસ્તાન અને વિદૃેશમાં બેઠેલા હેન્ડલર્સને મોકલવામાં આવતી હતી.
પઠાનકોટ પોલીસની ઝ્રૈંછ (ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ટીમે તપાસ દૃરમિયાન આ નેટવર્કનો પર્દૃાફાશ કર્યો અને આરોપીની ધરપકડ કરી.
પઠાનકોટના એસએસપી દૃલિંજદૃર િંસહ ઢિલ્લોએ જણાવ્યું કે, આરોપી બલજીત િંસહ ઉર્ફે બિટ્ટુએ સુજાનપુર પાસે પુલ નંબર ૫ અને ૫ વચ્ચેની દૃુકાનો પર ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવ્યા હતા.
આ કેમેરાઓ દ્વારા ભારતીય સેનાના કાફલાઓની આવન-જાવન રેકોર્ડ કરવામાં આવતી હતી અને આ લાઇવ ફૂટેજ રીયલ-ટાઇમમાં સરહદૃ પાર બેઠેલા હેન્ડલર્સને મોકલવામાં આવતી હતી. આ કેસમાં બલજીત િંસહ સિવાય અન્ય ત્રણ આરોપીઓના પણ નામ નોંધવામાં આવ્યા છે: વિક્રમજીત િંસહ ઉર્ફે વિક્કા (નવા િંપડ, સુજાનપુર), બલિંવદૃર િંસહ ઉર્ફે વિક્કી, તરણપ્રીત િંસહ ઉર્ફે ટન્નુ.
થોડા દિૃવસો પહેલા ગાઝિયાબાદૃના અનેક વિસ્તારોમાં સોલાર કેમેરા લગાવીને તેનું સીધું એક્સેસ પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના આકાઓને આપવામાં આવ્યું હતું. એનઆઈએએ તપાસમાં પાંચ સગીર આરોપીઓ સામે ચાર્જશીટ દૃાખલ કરી હતી. પાકિસ્તાને આ કેમેરાઓની મદૃદૃથી દૃેશના સંવેદૃનશીલ સ્થળોની જાસૂસી કરીને ભારતની સુરક્ષાને જોખમમાં મૂકવાની યોજના બનાવી હતી.

રિલેટેડ ન્યૂઝ