ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્ર પ્રમુખ મિન આન્ગ હવાઇન્ગ સાથે નવી દિૃલ્હીમાં હૈદૃરાબાદૃ હાઉસ ખાત્ો યોજાયેલી દ્વિપક્ષીય બેઠક શરૂ થતા પ્ાૂર્વે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી મ્યાનમારના રાષ્ટ્ર પ્રમુખ સાથે શેકહેન્ડ કરી અભિવાદૃન કરી રહૃાા છે.
મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લેઇંગ (ેં સ્ૈહ છેહખ્ત ૐઙ્મટ્ઠૈહખ્ત) ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે સોમવારે તેમણે દિૃલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં વેપાર, અર્થતંત્ર, ટેક્નોલોજી અને પરસ્પર સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાતચીત થઈ હતી.
કયા-કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
- વિકાસ, ભાગીદૃારી, સુરક્ષા અને સરહદૃ વ્યવસ્થાપન પર સહયોગ
- વેપાર, રોકાણ અને કનેક્ટિવિટી પર ખાસ ધ્યાન
- લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવા અંગે ચર્ચા
- શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભાગીદૃારી વધારવાનો નિર્ણયઆ મુલાકાત દૃરમિયાન પીએમ મોદૃીએ કહૃાું કે, ભારત પોતાની નેબરહુડ ફર્સ્ટ, એક્ટ ઈસ્ટ અને મહાસાગર નીતિઓ મુજબ મ્યાનમારનો એક વિશ્ર્વસનીય પડોશી દૃેશ છે. વડાપ્રધાને ઉમેર્યું કે, ભારત વિશ્ર્વસનીય ભાગીદૃાર અને સંકટના સમયમાં સૌથી પહેલા મદૃદૃ કરનાર દૃેશ બન્યો રહેશે.
મ્યાનમારના રાષ્ટ્રપતિએ એપ્રિલ ૨૦૨૬માં રાષ્ટ્રપતિનું પદૃ સંભાળ્યા બાદૃ પહેલા વિદૃેશ પ્રવાસ માટે ભારતની પસંદૃગી કરી છે.
