ગીર સોમનાથ જિલ્લા ના પ્રાચી તીર્થ ખાતે આવેલ એસ આર કે કોમ્પ્યુટર એજયુકેશન ટ્રેનિંગ સેન્ટર મા અભ્યાસ કરતા 50 થી વધારે વિધાર્થી ઓ ઍ પાયાના ગણાતા કોમ્પ્યુટર કોર્ષ એટલે કે સીસીસી ની થિયરી પરીક્ષા. ઘંટીયા પ્રાચી ખાતે આવેલી જય ભવાની શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ હતી. આ તકે સંસ્થાના બ્રાન્ચ મેનેજર અને આચાર્ય અલ્પેશભાઈ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. (તસવીર: હાર્દિક કાનાબાર)
રિલેટેડ ન્યૂઝ
-
વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા દ્વારા 33મો જીવનસાથી પસંદગી સંમેલન, અમરેલીના બ્રહ્મ અગ્રણીનું સન્માન
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ તથા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઈન્ડિયા દ્વારા આયોજીત 33 મો જીવનસાથી પસંદગી સંમેલન ગત... -
વેરાવળ કોંગ્રેસ માયનોરિટી સેલના મંત્રી તરીકે નિમણુક
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને સૈયદ જમાત ના પ્રમુખ અલવી શબ્બીર સૈયદ મહંમદ (શબ્બીર બાપુ)... -
ડુમિયાણીના શૈક્ષણિક સંકુલમાં આજે સ્વર્ગસ્થ બળવંતભાઈ મણવરની પ્રતિમાનું અનાવરણ
વ્રજભુમિ શૈક્ષણિક સંકુલમાં રાત્રે કૃષ્ણલીલા કાર્યક્રમ યોજાશે આજે સોમવારે શૈક્ષણિક સંકુલ પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત વ્રજભૂમિ...
