પ્રાંચીમાં સીસીસીની પરીક્ષા યોજાઈ

ગીર સોમનાથ જિલ્લા ના પ્રાચી તીર્થ ખાતે આવેલ એસ આર કે કોમ્પ્યુટર એજયુકેશન ટ્રેનિંગ સેન્ટર મા અભ્યાસ કરતા 50 થી વધારે વિધાર્થી ઓ ઍ પાયાના ગણાતા કોમ્પ્યુટર કોર્ષ એટલે કે સીસીસી ની થિયરી પરીક્ષા. ઘંટીયા પ્રાચી ખાતે આવેલી જય ભવાની શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ હતી. આ તકે સંસ્થાના બ્રાન્ચ મેનેજર અને આચાર્ય અલ્પેશભાઈ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. (તસવીર: હાર્દિક કાનાબાર)

રિલેટેડ ન્યૂઝ