ટીએમસીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મંગળવારે સીઆઇડીની ટીમ મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચી. આ જ પરિસરમાં પાર્ટીનું કેન્દ્રીય કાર્યાલય પણ છે. શરૂઆતમાં ટીમને અંદૃર જવાથી રોકવામાં આવી હતી, પરંતુ બાદૃમાં વધારાના પોલીસ દૃળની હાજરીમાં અધિકારીઓએ પરિસરમાં પ્રવેશ કર્યો.ટીએમસી ના પૂર્વ સાંસદૃ સુભાષિષ ચક્રવર્તીએ કહૃાું કે અભિષેક બેનર્જીની ગેરહાજરીમાં તલાશીની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહૃાું કે અભિષેક આવ્યા પછી એજન્સી તપાસ કરી શકે છે.પાર્ટીના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને ફરિયાદૃ મોકલી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાત-દિવસ કામગીરી કરીને શુક્રવાર સુધીમાં પરિણામ જાહેર કરવા સીબીએસઇને સુપ્રીમ કોર્ટનો નિર્દૃેશ
સુપ્રિમ કોર્ટે સોમવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇને નિર્દેશ આપ્યો છે કે ધોરણ 12ની ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાના... -
ભારતે પહેલીવાર ૧૨ રેડી-ટુ-ફાયર પરમાણુ શસ્ત્રો તૈનાત કર્યા
દૃાયકાઓ જુની પરમાણુ શસ્ત્ર નીતિમાં મોટો ફેરફાર કરીન્ો જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભારત પાસ્ો ૧૯૦ પરમાણુ શસ્ત્રોનો... -
દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાનું આગમન
દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે, અને આવતીકાલે મુંબઇ પહોંચશે. જ્યારે અન્ય રાજ્યોમાં હજુ...
