દેશના ૧૬ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે, અને આવતીકાલે મુંબઇ પહોંચશે. જ્યારે અન્ય રાજ્યોમાં હજુ ઉનાળાનો આકરો મૂડ જોવા મળી રહૃાો છે. કાળજાળ ગરમીથી રાહત મેળવવા હિલ સ્ટેશન મનાલીમાં રોહતાંગ પાય ખાત્ો બરફ પથરાયેલા ઢોળાવ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટેલા શ્યમાન થાય છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, અમેરિકા સાથે કરશે ડીલ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દૃાવો અમેરિકી સ્ોનાએ પાયમાલ કરી દૃેતા ઇરાન હવે નમવા મજબ્ાૂર:ટૂંક સમયમાં... -
વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટમાં દૃુર્ઘટના:આઠ મજૂરોના થયા મોત
૧૬૦૦ ડિગ્રી સ્ોલ્સિયસ ગરમ લોખંડ ક્રેનથી લઈ જતી વખત્ો ઓગળીન્ો મજૂરો પર પડ્યું આંધ્ર પ્રદૃેશના વિશાખાપટ્ટનમ... -
સૂરજની સપાટી પર મહા વિસ્ફોટ: સોલાર કણો પૃથ્વી તરફ ધસી આવ્યા
આજે રાત્રે ઉત્તર ભારતમાં, ધ્રુવ ક્ષેત્રોમાં જોવા મળતી રંગીન ઝાલરો જોવા મળી શક સોલાર કણો સંચાર...
