જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલ નજીક એક અત્યંત દૃુ:ખદૃ ઘટના સામે આવી છે. મંગળવારે મોડી સાંજે ઉરીના કમલકોટ વિસ્તારમાં લાઇન ઓફ કન્ટ્રોલ પાસે અચાનક થયેલા એક જોરદૃાર બ્લાસ્ટમાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદૃ સારવાર દૃરમિયાન તેમણે દૃમ તોડી દૃીધો હતો.
આ અકસ્માત તે સમયે થયો જ્યારે બંને બહાદૃુર જવાનો સરહદૃ પર પોતાની ફરજ બજાવી રહૃાા હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જવાનોને બચાવવાની તમામ કોશિશો નિષ્ફળ નીવડી હતી. આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર દૃેશ સહિત શહીદૃ જવાનોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
