Amazon.in એ ખાસ પ્રાઇમ સભ્યો માટે 72 કલાકની ડીલ્સ, બચત, નવા લોન્ચ અને વિશિષ્ટ મનોરંજન સાથે પ્રાઇમ ડે 2026 ની 10મી આવૃત્તિ 04 જુલાઈના રોજ રાત્રે 12:00 થી 06 જુલાઈના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે તેવી જાહેરાત કરી છે. ભારતમાં પ્રાઇમ ડેની 10મી આવૃત્તિને ઉજવવા માટે, એમેઝોન નવા સભ્યો માટે મર્યાદિત સમયગાળાની વર્ષગાંઠની ઓફર શરુ કરી રહ્યું છે – જેમાં વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ (રૂ. 1,499) માત્ર રૂ. 999 માં, એટલે કે ફ્લેટ રૂ. 500 ની છૂટ, જે પ્રાઇમ સભ્યો અત્યાર સુધીની સૌથી મોટી બચત કરી શકશે. ગ્રાહકો શોપિંગ એડિશન પ્લાન સાથે માત્ર રૂ. 299/વર્ષ (રૂ. 399 થી) થી શરૂ થતા પ્રાઇમ અને પ્રાઇમ લાઇટમાં માત્ર રૂ. 599/વર્ષ (રૂ. 799 થી) માં જોડાઈ શકે છે, જેનાથી પ્રાઇમ ડે દરેક પ્રાઇસ પોઇન્ટ પર એક્સેસ કરી શકાશે. પ્રાઇમ લાઇટ અને શોપિંગ એડિશનના હાલના સભ્યો, પ્રાઇમ ડે પહેલા સંપૂર્ણ પ્રાઇમ અનુભવમાં અપગ્રેડ કરી શકે છે. ગ્રાહકો જઇઈં અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ અને ઊખઈં વ્યવહારોનો ઉપયોગ કરીને ચુકવણી પર 10% સુધી બચાવી શકે છે. એમેઝોન પે એ બનાવ્યું આને અત્યાર સુધીનો સૌથી વધુ લાભદાયી પ્રાઇમ ડે – એમેઝોન પે ઈંઈઈંઈઈં બેંક ક્રેડિટ કાર્ડ અને એમેઝોન પે લેટર પર ત્રણ મહિનાનો નો કોસ્ટ ઊખઈં નો લાભ હવે મળશે જીવનની દરરોજની જરૂરી ચીજવસ્તુઓ અને ઘર અને રસોડાના ઉત્પાદનો સહિત તમામ શ્રેણીઓમાં. ગ્રાહકો શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે ઊખઈં વ્યવહારો પર વધારાના કેશબેકનો આનંદ માણી શકે છે. પ્રાઇમ ગ્રાહકો એમેઝોન પે ઈંઈઈંઈઈં બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે 5% અમર્યાદિત કેશબેકનો લાભ મેળવી શકે છે.
આ પ્રાઇમ ડે પર, પ્રાઇમ સભ્યોને સેમસંગ, કૠ, વનપ્લસ, લેનોવો, આસુસ, ઇંઙ, બોટ, શાઓમી, બોશ, ક્રોમ્પટન અને શાર્કનિન્જા જેવી અગ્રણી ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ તરફથી 500 થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ અને પહેલા ક્યારેય ન જોયેલી ડીલ્સની વિશિષ્ટ ઍક્સેસ સહીત નાના અને મધ્યમ વ્યવસાયો (જખઇત) ના ઉત્પાદનો ખરીદવાની તક પણ મળશે. પ્રાઇમ સભ્યો સ્માર્ટફોન, ઝટ, એપ્લાયન્સિસ, ફેશન અને બ્યુટી, ગ્રોસરીઝ, ઓટોમોબાઇલ્સ અને એસેસરીઝ, સ્પોર્ટ્સ અને ફિટનેસ ઇકવીપમેન્ટ, દરરોજની જરૂરી ચીજ-વસ્તુઓ, એમેઝોન ડિવાઇસ, ઘર અને રસોડાની વસ્તુઓ, ફર્નિચર અને વધુમાં 80% સુધીની છૂટ સાથે મોટી બચત કરી શકે છે.
