કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દૃાસે સરકારને ૨૮ જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી રોકવા ચેતવણી આપી છે
’કોકરોચ જનતા પાર્ટી’ (ઝ્રત્નઁ) ના નેતા સૌરવ દૃાસે સોશિયલ મીડિયા પર
એક નિવેદૃન જાહેર કરીને આસામ, પશ્ર્ચિમ બંગાળ અને બિહારમાં વિરોધ પ્રદૃર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને આંદૃોલનકારીઓની થઈ રહેલી અટકાયત અને ધરપકડ સામે ભારે િંચતા અને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર દ્વારા કોઈ પણ આંદૃોલનકારી સામે અત્યારે કે ભવિષ્યમાં કોઈ પણ દૃંડાત્મક કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી ખાતરી આપ્યા બાદૃ જ આંદૃોલન મુલતવી રાખવામાં આવ્યું હતું.
સૌરવ દૃાસે તમામ વિદ્યાર્થીઓને આશ્ર્વાસન આપતાં જણાવ્યું છે કે તેમની લીગલ ટીમ સંબંધિત રાજ્યોના શ્રેષ્ઠ વકીલો સાથે મળીને અટકાયત કરાયેલા તમામ લોકોની મુક્તિ માટે કામ કરી રહી છે.
આ સાથે જ તેમણે જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર િંસઘને ટેગ કરીને માંગ કરી છે કે: વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી તમામ એફઆઈઆર (હ્લૈંઇ) તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે. અટકાયતમાં લેવાયેલા તમામ વિદ્યાર્થીઓને વિના વિલંબે મુક્ત કરવામાં આવે.
ભાજપ અને દ્ગડ્ઢછ શાસિત રાજ્યોમાં આંદૃોલનકારીઓ સામે કોઈપણ પ્રકારની બદૃલાલક્ષી કાર્યવાહી અટકાવવામાં આવે.
ઝ્રત્નઁ એ સરકારને યાદૃ અપાવ્યું છે કે મંગળવાર, ૨૮ જુલાઈ ૨૦૨૬ સુધીમાં આ સંદૃર્ભે લેખિત ગેરંટી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો સરકાર પોતાના વચનમાંથી પાછળ હટશે, તો આ દૃેશના લાખો યુવાનો સાથે વિશ્ર્વાસઘાત ગણાશે.
