દીવ-ઘોઘલા ચેક પોસ્ટ ઉપરથી દારૂ જતો હોય અને દારૂ લઈ જનારા પૈસાનો વહીવટ કરતા હોય તેવો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એકસાઈઝ કર્મચારી ભાઈદાસભાઈ ભીખા ઓડિયોમાં અવાજ અને વિડિયોમાં નજરે પડે છે. આ વાત દીવ કલેક્ટર પાસે પહોંચતા કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી હતી. દીવની બંને ચેક પોસ્ટ ઉપરથી ગુજરાતમાં દારૂ જતો હોય છે જો કાયદેસર ઈમાનદારીથી તપાસ કરવામાં આવે તો એક પણ બોટલ ગુજરાતમાં ન જાય બુટલેગરો અને એકસાઈઝ કર્મીઓની મીલીભગતથી આ કામ થતું હોય છે.
રિલેટેડ ન્યૂઝ
-
વડિયા પીજીવીસીએલની ઉમદા કામગીરી વરસાદમાં વીજ પ્રવાહ યથાવત રહ્યો
સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ થી વરસાદી માહોલ છવાયો છે. વડિયા વિસ્તાર માં 24 તારીખે રાત્રે... -
જહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે રહેશે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત શિપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલીસી લોન્ચ
પોલીસી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ ગુજરાત હવે જહાજ બનાવવામાં પણ મોખરે રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ... -
સાઈબર ફ્રોડનો ભોગ બનેલાને પોલીસ સ્ટેશન નહી જવું પડે, ઘેરબેઠા ફરિયાદ નોંધાવી શકશે
ડે. સીએમના હસ્તે સાયબર ફાઈનાન્સીયલ ફ્રોડ e-Zero FIR સેવા શરૂ 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતા...
