રેન્ટોમોજો લિમિટેડ (ઝવય ઈજ્ઞળાફક્ષુ) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે.ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 384થી રૂ. 404 નક્કી કરવામાં આવ્યો છે. (ઙશિભય ઇફક્ષમ). બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (ખશક્ષશળીળ ઇશમ કજ્ઞિ)ં. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026ના રોજ રહેશે. બિડ/ઓફર બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે.
ઓફરમાં રૂ. 1,500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ (વિંય ઋયિતવ ઈંતતીય) અને 2,73,65,529 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઘરરયિ રજ્ઞિ જફહય ફક્ષમ ભજ્ઞહહયભશિંદયહુ ૂશવિં વિંય ઋયિતવ ઈંતતીય, વિંય ઘરરયિ) નો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 1 છે.
