પાઇલટ સ્મિત મચ્છરના લોહીમાં ગુજરાતની ખુમારી

વિમાનમાં કેપ્ટન પર ચાકુ નહીં કુહાડી મારીન્ો હુમલો થયાની વાતન્ો નકારી શકાય નહીં

દૃુબઇથી ત્ોલ અવીવ જતી ફલાય દૃુબઇની ફલાઇટન્ો કોઇ સ્થળે અથડાવીન્ો ૯/૧૧નું પુનરાવર્તન કરવાનો ત્રાસવાદૃીઓનો પ્રયાસ નિષ્ફળ બનાવનારા ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર મૂળ મુંબઇના ઘાટકોપરના રહેવાસી છે. પરંતુ હાલમાં ત્ોઓ દૃુબઇમાં રહે છે. ત્ોઓ ઝડપથી સ્વસ્થ થાય ત્ો માટે વારાણસી અને સોમનાથમાં ખાસ પ્રાર્થના યોજાઇ હતી.
વડાપ્રધાન મોદૃી, રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી.વી. રાધાકૃષ્ણન, કેન્દ્રના પ્રધાનો તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના ન્ોતાઓએ કેપ્ટન સ્મિતની બહાદૃુરીન્ો બિરદૃાવી છે કેપ્ટનન્ો સહુ-પાઇલટ સાથેની મારામારીમાં ઘાયલ થયા હોવા છતાં ત્ોમણે બહાદૃુરી બતાવીન્ો મોટી દૃુર્ઘટના ટાળી છે અને સંખ્યાબંધ મુસાફરોના જીવ બચાવ્યા છે.
ફલાઇટ દૃુબઇથી ઇઝરાયલના ત્ોલ અવીવ જવા નીકળી હતી આ ફલાઇટનો નંબર એફઝેડ ૧૦૭૩ હોય અને કેપ્ટન પાઇલટ સ્મિત મચ્છર અત્યારે સઉદૃી અરેબિયાના તાબુક ખાત્ોની હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઇ રહૃાા છે. વિમાન જ્યારે આકાશમાં ઉડતું હતું ત્યારે ત્ોમની પર ચાકુ વડે હુમલો થયો હતો.
આ ઘટનામાં પકડાયેલા ઓમાનના સહ-પાઇલટના ઇરાદૃા અંગ્ો સઉદૃી અરેબિયા, યુએઇ, ઓમાન, અમેરિકા અને ઇઝરાયલે તપાસ શરૂ કરી છે. પકડાયેલો ઓમાનનો નાગરિક સઉદૃી અરેબિયાના સત્તાવાળાઓના કબજામાં છે. ઇઝરાયલ, યુએઇ, અમેરિકા અને ઓમાનના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહૃાા છે. ‘ત્રાસવાદૃી પાઇલટના કહેવાતા ત્રાસવાદૃના ઇરાદૃાથી લઇને માનસિક અસમતુલા સુધીના દૃરેક પાસાની તપાસ કરવામાં આવશે.
ઇઝરાયલના જાસ્ાૂસી અને સુરક્ષા અધિકારીઓ સઉદૃીમાના ત્રાસવાદૃી પાઇલટની તપાસમાં જોડાયા છે. સઉદૃી અન્ો ઇઝરાયલ વચ્ચે સત્તાવાર રાજકીય સંબંધ નથી, પરંતુ વૈકલ્પિક માર્ગ્ો તપાસમાં સહકાર સાધવામાં આવી રહૃાો છે. વિમાનમાં શોટા મુસપ્ોપ નામનો દૃાતનો તબીબ મુસાફર તરીકે હતો. ત્ોણે વિમાનની ઘટનાનો વિડિયો ત્ૌયાર કર્યો હતો. ત્ોણે ઘાયલ પાઇલટ કેપ્ટનની સારવાર કરી હતી. ત્ોન્ો શુટ કરેલા વિડિયોમાં ત્રાસવાદૃી સહ પાઇલટ ઘૂંટણ પર બ્ોઠેલો હતો. દૃરમ્યાન સહપાઇલટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર કુહાડી વડે હુમલો થયાનો ઘટસ્ફોટ ઇઝરાયલના વડાપ્રધાન બ્ોન્જામિન ન્ોતન્યાહુએ કર્યો હતો. એરલાઇન્સમાં તાકીદૃના કારણોસર કોકપિટમાં કુહાડી રાખવામાં આવતી હોય છે આ કુહાડીના ઉપયોગ બચવા માટે બારી તોડવા માટે કે આગ સુધી પહોંચવા પ્ોનલ ખોલવા માટે થાય છે. શાબાશ કેપ્ટન મચ્છર તમારા પર ભારતન્ો ગર્વ છે. કારણ કે, આ માત્ર બહાદૃુરી બતાવવાનું કાર્ય નથી પરંતુ મુસાફરોની િંજદૃગી બચાવવા માટે પોતાનું જીવન દૃાવ પર લગાવવાની ખુમારી છે.
નિશ્ર્ચિત સ્વરૂપ્ો કેપ્ટન્ો કરેલી ત્વરિત પ્રતિક્રિયાએ એવું કાર્ય કર્યુ છે જેનું ઉદૃાહરણ મળવું હવે મુશ્કેલ છે. આવી બહાદૃુરી બતાવવા માટે માત્ર થોડી ક્ષણો મળતી હોય છે. મનુષ્યની મગજ સ્વયં ચાલતું હોય છે અને આ વેળા કોઇપણ માનવી કોઇપણ કાર્ય કરતો હોય છે આથી આ બાબત અનુકરણીય ઉદૃાહરણ બન્યું છે. આ માટે નિશ્ર્ચિત સ્વરૂપ્ો પાઇલટોન્ો અપાતી કઠોર તાલીમ સાથે સાથે માનસિક મજબ્ાૂરી અને નિર્ણય ક્ષમતાની ભૂમિકા વધુ મહત્વની છે આવી વાતો જીવનના અન્ય પડાવોમાં ઘણી વાર તક મળતા મોટી મુસ્કેલીમાં પણ વ્યક્તિન્ો હીરો બનાવે છે. અને ઘણા લોકો માત્ર દૃર્શક બનીન્ો રહી જતા હોય છે. અલબત્ત જ્યારે બહાદૃુરીની વાત થાય છે ત્યારે મૂળ પ્રશ્ર્નો પ્રત્યે આંખ આડા કાન કરવા જોઇએ નહીં. સૌથી મુખ્ય પ્રશ્ર્ન આ છે કે, અત્યારે વિશ્ર્વમા ઘણા જોખમો થઇ રહૃાા છે ત્યારે આંતકવાદૃી ઇરાદૃા સાથે કોઇ વ્યક્તિ ભલે પછી ત્ો પાઇલટ કેમ ન હોય ચાકુ લઇન્ો કોકપિટ સુધી કેવી રીત્ો પહોંચી ગયો?
શું વિમાનના ક્રૂ મેમ્બરો માટે સુરક્ષાની તપાસમાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. આ ઉગાઉ વર્ષ ૨૦૧૫માં બાર્સિલોના (સ્પ્ોન)થી ડસ્ોલ ફોર્ડ (જર્મની) તરફ જતા જર્મન િંવગ્સના વિમાનમાં સહાયક પાઇલટે ફ્રાંન્સના આલ્પસ પર્વત સાથે વિમાન અથડાવ્યું હતું આથી ૧૫૦ મુસાફરોનું મૃત્યુ થયું હતું. આથી જોખમ માત્ર કોકપિટની બહારથી નહીં અંદૃરથી પણ થઇ શકે છે આ બાબત આ ઘટનાન્ો સૌથી ખતરનાક બનાવે છે આંતરરાષ્ટ્રીય વિમાન સંગઠન્ો આ બાબત્ો ધ્યાન આપવું જોઇએ.

રિલેટેડ ન્યૂઝ