વૈશ્ર્વિક સંકટો વચ્ચે ભારતની આર્થિક સ્થિતિ મજબૂત

આઇએમએફએ ભારતનો વિકાસ દૃર ૭ ટકા રહેવાનો અંદૃાજ વ્યકત કર્યો છે આ ગતિન્ો કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ જાળવવી પડશે

આંતરરાષ્ટ્રીય નાણાંકિય ભંડોળ (આઇએફએમ)એ તાજેતરમાં ભારત માટે બ્ોહદૃ સકારાત્મક સંદૃેશો આપ્યો છે અન્ો ભારતન્ો વિશ્ર્વની સૌથી વધુ ઝડપથી અર્થ વ્યવસ્થાનો દૃરજ્જો આપ્યો છે આઇએમએફ દ્વારા ભારતનો વિકાસ દૃર મજબ્ાૂત મતલબકે ૭ ટકા રહેશે ત્ોવી ધારણા વ્યકત કરી હતી જે અમેરિકા તથા ચીન સહિત ઉન્નત જે અર્થ વ્યવસ્થાઓ છે ત્ોમાં જણાય છે અને ૧.૮ ટકાની જે સુસ્ત સરેરાશ વૃધ્ધિ છે ત્ોનાથી આ બાબત તદ્દન વિપરિત છે. અલબત્ત વિકસિત દૃેશોન્ો પાછળ રાખીન્ો ભારત્ો જે આર્થિક ષ્ટિએ વિકાસ કર્યો છે ત્ો સ્વાગત યોગ્ય છે પરંતુ આ બાબત ભારત માટે જે આંતરિક અન્ો બાહૃા પડકારો ઉભા થયા છે ત્ોન્ો ઉજાગર કરે છે. આ ગતિન્ો જાળવી રાખવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ સહિયારો પ્રયત્ન કરવો પડશે.
આંતરરાષ્ટ્રીય જે-જે ઘટનાઓ બન્ો છે અથવા અઘટિત ઘટના થવાની શક્યતા છે ત્ો બાબત કોઇપણ દૃેશના નિયંત્રણમાં હોતી નથી અન્ો કોઇપણ એક રાષ્ટ્રની ઇચ્છા મુજબ વિશ્ર્વના અન્ય દૃેશન્ો સલાહ સ્ાૂચન અથવા માર્ગદૃર્શન આપી શકાતું નથી. આંતરરાષ્ટ્રીય સંબંધો સરેરાશ દૃરેક દૃેશો માટે વાસ્તવિક રાજકીય લક્ષ્મણ રેખા સાથે બંધાયેલા હોય છે. અલબત્ત ભારત્ો જ્યારે કોઇપણ બ્ો રાષ્ટ્ર વચ્ચે ખટરાગ થાય ત્યારે સંવાદૃ અને રાજકીય કૂટનીતિના માધ્યમથી બ્ો દૃેશો વચ્ચેનો સંઘર્ષ દૃૂર કરવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ આ બાબતોમાં સંરચનાત્મક સરહદૃો હોય છે કે કોઇપણ રાષ્ટ્ર પોતાના એજન્ડાન્ો કેટલે સુધી આગળ વધારી શકે છે.
અમેરિકા જે દૃાયકાઓથી એક મહાશક્તિના સ્વરૂપમાં કાર્યરત છે અત્યારે યુએસએ સ્વયં એક ખંડિત થઇ રહેલી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાનું કારણ બન્યું હોવાનું માન્ો છે આઇએમએફનો રિપોર્ટ ભારતના અસાધારણ સ્થિતિ સ્થાપકતા પર રોશની ઉજાગર કરે છે. વૈશ્ર્વિક યુધ્ધના ગંભીર ઝાટકા લાગ્યા પછી પણ ભારતની વિકાસ ગાથા અજોડ બની છે જેમાં આ બાબત વિકસિત દૃેશો માટે ઇર્ષાનો વિષય થયો છે તાજેતરમાં તણાવ સાથે સ્થિતિ સ્થાપકતા અને તાત્કાલિક વિકલ્પ શિર્ષકવાળા વિશ્ર્વ આર્થિક આઉટલુક રિપોર્ટમાં આઇએમએફએ ભારત માટે વર્ષ ૨૦૨૬માં વિકાસની ધારણાન્ો વધારીન્ો ૭ ટકા કરી છે જે જુલાઇ મહિનામાં માત્ર ૬.૪ ટકા હતા.
આઇએમએફએ આશાથી વધુ મજબ્ાૂત ગતી, ઘરેલું માંગ તથા મજબ્ાૂત સ્ોવા ગતિવિધિઓનો ઉલ્લેખ કર્યો છે જેન્ો સામૂહિક સ્વરૂપમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે વધારો-ઘટાડો થયો છે ત્ોની અસર ભારતમાં ઓછી થઇ છે. અર્થ શાસ્ત્રના સંદૃર્ભમાં આ અપગ્રેડ બ્ો સંદૃેશાઓ બતાવે છે. પ્રથમ બાબત આ છે કે, વૈશ્ર્વિક ઘટનાઓ બની રહી છે ત્ોના ઘાત અને પ્રત્યાઘાત ભારત્ો કુશળતા પ્ાૂર્વક પાર પાડ્યા છે ભારતનો આર્થિક માર્ગ માત્ર વૈશ્ર્વિક ઉતાર-ચઢાવનો સામનો કરતો નથી પરંતુ ભારત પાસ્ો વિપરિત આંતરરાષ્ટ્રીય સ્થિતિથી આગળ જવાની ક્ષમતા છે.
બીજુ રાજકિય સ્થિરતા જે દૃેશમાં હોય ત્ોનાથી સારો લાભ મળે છે આ ડેટા દૃેશની રાજકીય સ્થિરતાનું નક્કર પરિણામ છે. આ આંકડા કોઇ કાલ્પનિક આશાવાદૃના સ્થાન્ો વાસ્તવિક વિશ્ર્વન્ો અચૂક ગતિ દૃર્શાવે છે આ ડેટા ઘર આંગણે ત્ો નિરાશાવાદૃીઓ છે ત્ોન્ો પડકાર આપ્ો છે જે નિયમિત રીત્ો તર્ક કરે છે કે, ભારતની અર્થ વ્યવસ્થામાં મોટો ઘટાડો થયો છે. ટીકાકારો ભારતના અર્થતંત્ર વિશે અલગ-અલગ આંકડાઓન્ો આધાર બતાવે છે. દિૃલ્હી તથા દૃેશના અન્ય ભાગમાં થયેલુ સ્થાનિક સડક પ્રદૃર્શનની પાછળ જે વાસ્તવિક કારણો છે ત્ોન્ો સમજવાની જરૂર છે જેની પાછળ દૃેશની છબી ખરાબ કરવી તથા વિદૃેશી મૂડી રોકાણ કેમ દૃેશમાં ઓછું આવે ત્ોવો પ્રયત્ન થઇ રહૃાો છે.
અલબત્ત વૈશ્ર્વિક સંસ્થાકિય રોકાણકારો આ અડચણોન્ો સરળતાથી સમજી શકે છે રોકાણકારો સંરચનાત્મક તકો અને સરેરાશ બન્ને પક્ષોેન્ો લાભ થાય ત્ોન્ો પ્રાથમિકતા આપ્ો છે વર્તમાન સમયે વિદૃેશી રોકાણકારોન્ો ભારત જેવું સ્થિર બજાર અને અનુકૂળ દૃેશ કોઇ દૃેખાતો નથી. આઇએમએફએ આ સંરચનાત્મક જોખમોનું વિવરણ આપ્યું છે જેનો સામનો ભારત્ો હાલમાં જે વૈશ્ર્વિક તણાવ ઉભો થયો છે ત્ોના કારણે કરવો પડી રહૃાો છે.
રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે કે, મધ્ય પ્ાૂર્વમાં લાંબા સમયથી તણાવ યથાવત રહેતા વિજળી અન્ો ખાદ્ય પદૃાર્થોની િંકમતમાં ભાવ વધારો થયો હતો. આથી ફૂગાવાનું દૃબાણ વધ્યું હતું. આ િંચતા મધ્યપ્ાૂર્વમાં જે તણાવ થયો છે ત્ોના કારણે છે જેમ જેમ વધુ દૃેશો ત્ોમાં હસ્તક્ષેપ કરી રહૃાા છે આથી મોટાપાયે તણાવનું જોખમ વધે છે અન્ો વૈશ્ર્વિક આયાત શ્રુંખલાઓ, ફ્રૂડ ઓઇલની િંકમતો, વગ્ોરે બાબતો માટે જોખમી પ્ાૂરવાર થઇ રહી છે આથી ભારત આ બાબતો પ્રત્યે સંપ્ાૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે.

રિલેટેડ ન્યૂઝ