HULની બે ઉત્પાદન એકમોને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરફથી લાઇટહાઉસ માન્યતા મળી

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ઠઊઋ)એ હિન્દુસ્તાન યુનિલીવરના (WEF) ગુજરાતના ગાંધીધામ અને પોંડિચેરી સ્થિત ફેક્ટરીઓને એડવાન્સ્ડ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ (4ઈંછ) લાઇટહાઉસ સાઇટ તરીકે માન્યતા આપી છે. આ પહેલાં, ઇંઞકની દાપડા ફેક્ટરીને વર્ષ 2022માં, સોનેપત ફેક્ટરીને 2023માં અને ડૂમ ડૂમા એકમને 2025માં આ માન્યતા મળી હતી. આ સાથે, ઇંઞકની કુલ પાંચ ફેક્ટરીઓને એડવાન્સ્ડ 4ઈંછ લાઇટહાઉસ માન્યતા મળી ચૂકી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું ગ્લોબલ લાઇટહાઉસ નેટવર્ક એવી ફેક્ટરીઓને માન્યતા આપે છે, જે ડિજિટલ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને કાર્યપદ્ધતિમાં સુધારો કરે છે, કાર્યક્ષમતા વધારે છે, ટકાઉ વિકાસને આગળ ધપાવે છે અને તેમના કર્મચારીઓને નવી કુશળતાઓ શીખવે છે. આ બે ફેક્ટરીઓમાં ઉત્પાદનથી લઈને સપ્લાય ચેઇન સુધીના લગભગ તમામ પ્રક્રિયાઓમાં 4ઈંછ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, અને હાલમાં સમગ્ર પ્રક્રિયામાં 50થી વધુ નવી પહેલો અમલમાં છે. ભારતના પાણીની અછતવાળા કચ્છ વિસ્તારમાં સ્થિત કકઙક ગાંધીધામ ફેક્ટરીનેસસ્ટેનેબિલિટી લાઇટહાઉસ સાઇટતરીકે માન્યતા મળી છે. આ માન્યતા તેને કુદરતી અને હવામાન સંબંધિત બે મહત્વના ક્ષેત્રોમાં મોટા બદલાવ કર્યા બાદ મળી છે. આ એકમે આખી સપ્લાય ચેઇનમાં અઈં, ડિજિટલ ટવીન અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (ઈંઈંજ્ઞઝ) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.

રિલેટેડ ન્યૂઝ