Skoda Auto India એ તેનીSlavia શ્રેણીનો વિસ્તાર કરતાં જહફદશફ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ માટે બે નવા વિશિષ્ટ રંગ વિકલ્પો – જવશળહફ ૠયિયક્ષ અને જયિંયહ ૠયિુ રજૂ કર્યા છે. બંને રંગો આકર્ષક ડ્યુઅલ-ટોન ફિનિશ સાથે ઉપલબ્ધ છે. માત્ર 200 યુનિટ્સ સુધી મર્યાદિત આ વિશેષ કક્લર એડિશન્સ જહફદશફ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞની ગતિશીલ ડિઝાઇન, રોમાંચક ડ્રાઇવિંગ અનુભવ અને બ્રાન્ડની છફહહુય ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ વારસાને એકસાથે રજૂ કરે છે. આ નવા રંગોની ઉમેરાથી કારને વધુ આકર્ષક દૃશ્યમાન ઓળખ મળે છે અને તે એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જેઓ વધુ અલગ અને વિશિષ્ટ માલિકીનો અનુભવ ઇચ્છે છે.
આ રજૂઆત અંગે ‘સજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ ના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તા એ જણાવ્યું હતું, જહફદશફ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ ને તેની વિશિષ્ટ ડિઝાઇન, પ્રીમિયમ આકર્ષણ, રોમાંચક ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને અમારી મોટરસ્પોર્ટ વારસા સાથેના મજબૂત જોડાણ માટે ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. અમે ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ શ્રેણીની આગવી ઓળખ અને આકર્ષણને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ, જેથી ગ્રાહકોને વધુ પસંદગી અને વિશિષ્ટતા મળી શકે. જહફદશફ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ સતત સ્ટાઈલ, પરફોર્મન્સ અને આધુનિકતાનું શ્રેષ્ઠ સંયોજન રજૂ કરે છે. અમારા ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે અમારી સેડાન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.”
મર્યાદિત આવૃત્તિની
ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ
નવા વિશિષ્ટ રંગ વિકલ્પો ઉપરાંત, જહફદશફ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ તેની બ્લેડ-આઉટ એક્સટિરિયર ડિઝાઇન, વિશિષ્ટ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞ સ્ટાઇલિંગ તત્ત્વો, પ્રીમિયમ બ્લેક અને રેડ ઇન્ટિરિયર થીમ તેમજ સુવિધાસભર કેબિન દ્વારા પોતાની આગવી ઓળખ જાર્ળેવી રાખે છે. નવા જવશળહફ ૠયિયક્ષ અને જયિંયહ ૠયિુ ડ્યુઅલ-ટોન ફિનિશ જહફદશફ શ્રેણીમાં સૌથી વધુ ઇચ્છનીય વેરિઅન્ટ્સમાંથી એકની શોધમાં રહેલા ગ્રાહકોને વધુ પસંદગી પ્રદાન કરે છે. જહફદશફ ખજ્ઞક્ષયિં ઈફહિજ્ઞમાં ‘સજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ ના વિશ્વસનીય ઝજઈં એન્જિન્સ તેમજ બ્રાન્ડની રિયલ ઓટોમેટિક ટ્રાન્સમિશન શ્રેણી ઉપલબ્ધ છે, જે ઉત્તમ પરફોર્મન્સ, કાર્યક્ષમતા અને આનંદદાયક ડ્રાઇવિંગ અનુભવનું શ્રેષ્ઠ સંયોજન પ્રદાન કરે છે.
