ભારત અને એશિયાના બીજા નંબરના સૌથી
અમીર મુકેશ અંબાણીની કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ વર્ષ બાદ બોન્ડ માર્કેટમાં વાપસી કરશે. કંપની પાંચ વર્ષ બાદ બોન્ડ વેચીને 12500 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. નવેમ્બર-2023 બાદ કંપની પ્રથમ વખત બોન્ડ ઓફર કરશે. 2023માં બોન્ડ મારફત કંપનીએ 200 અબજ રૂપિયા એકત્રીત કર્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
વડાપ્રધાન મોદી પરની ડોક્યુમેન્ટરીનો વિવાદ: 10,000 કરોડનો માનહાનિ કેસ પાછો ખેંચાયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી વિવાદિત ડોક્યુમેન્ટરીને લઈને બ્રિટિશ બ્રોડકાસિ્ંટગ કોર્પોરેશન ની મુશ્કેલીઓમાં મોટો... -
દેશમાં વાયુ પ્રદૃૂષણ વધતા પ્રજાના આરોગ્યને જોખમ
શું શહેરોની હવા ખરેખર શ્ર્વાસ લેવા લાયક રહી છે? મહાનગરોમાં હવામાં વાયુનું પ્રદૃૂષણ ભયજનક રીત્ો વધી... -
૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન, ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર ભારતીય
મોદીએ દૃુનિયાને જણાવ્યું ભારતનું સ્પેસ મિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ગુરુવારે પેરિસમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ સ્પેસ સમિટ...
