મહારાષ્ટ્રના નાંદૃેડ જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક અને ટાટા મેજિક પેસેન્જર વાન વચ્ચે થયેલી સામસામેની જોરદૃાર ટક્કરમાં ૯ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
હવામાન વિભાગની આગાહી : વિદાય પૂર્વે ચોમાસુ પલ્ટી મારશે: ૨૫ રાજ્યોમાં વરસાદ પડશે
નવા લો-પ્રેશરથી હવામાન બદલાશે: વરસાદી ખાધમાં મોટી રાહત મળવાની આશા દેશના મોટાભાગના રાજ્યોમાં છેલ્લા એકાદ મહિનાથી... -
ઝેલેન્સ્કીના વિમાન સાથે ડ્રોન અથડાતા રહી ગયુ
યુક્રેનના રાષ્ટ્રપતિનો આબાદ બચાવ યુક્રેનિયન પ્રમુખ વોલોદિૃમીર ઝેલેન્સ્કી સાથે જોડાયેલી એક મોટી સુરક્ષા ચૂક સામે આવી... -
હવે અમેરિકામાં ‘મફતની રેવડી કલ્ચર
ચૂંટણી જીતીશુ તો એક નાગરિકને ૫૦૦૦ ડોલર આપવાનું ટ્રમ્પનું વચન ક્રુડત્ોલ ૧૦૫ ડોલરન્ો પાર:ચૂંટણી બાદૃ પ્રતિગ્ોલન...
