ગણેશમૂર્તિ વર્કશોપ-૨૦૨૬ : માટીની બનાવેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

ભાદૃરવા સુદૃ ચોથ ગણેશ ચતુર્થીના તહેવાર આડે ગણતરીના દિૃવસો રહૃાા છે, ત્યારે વિઘ્નહર્તા દૃેવની આરાધનાના પર્વ ગણેશોત્સવની ઉજવણીમાં ગણેશજીની પીઓપીથી બન્ોલી મૂર્તિઓ પર્યાવરણે હાની પહોંચાડે છે આ સ્થિતિમાં મહારાષ્ટ્રના નવી મુંબઇમાં એન્વાયમેટ એન્ડ કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા યોજાયેલા મહા ગણેશમૂર્તિ વર્કશોપ-૨૦૨૬માં ઉદ્ઘાટન દૃરમિયાન માટીની બનાવેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દૃર્શાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ