ત્વચા, વાળ અને નખના સ્વાસ્થ્યને સમર્થન આપવા માટે એમવે ઇન્ડિયાએ લોન્ચ કર્યું ન્યુટ્રિલાઇટ બાયોટિન સી પ્લસ (ઝિંક અને બીટા કેરોટીન)

રાત્રે જાગવું, ખુબ વધારે તણાવ અને પોષક તત્વોથી ભરપૂર આહારની આજની દુનિયામાં, સૌથી સ્વસ્થ વાળ, ત્વચા અને નખ પણ નબળા પડી શકે છે. જેમ-જેમ ગ્રાહકો આંતરિક સુખાકારીને પોષણ આપતા ઉત્પાદનો અપનાવી રહ્યા છે, આરોગ્ય અને સુખાકારીને સમર્થન આપતી અગ્રણી કંપની, એમવે ઇન્ડિયાએ ન્યુટ્રિલાઇટઝખ બાયોટિન સી પ્લસ (ઝિંક અને બીટા કેરોટીન સાથે) લોન્ચ કર્યું છે – જે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલ ન્યુટ્રાસ્યુટિકલ છે જે વાળ, ત્વચા અને નખને અંદરથી સ્વસ્થ બનાવવાના ઘટકો ધરાવે છે. બિયોન્ડ બાયોટિન ફોમ્ર્યુલેશન તરીકે પ્રતિષ્ઠિત આ ઉત્પાદન સિંગલ-ઇન્ગ્રેડિયન્ટ સપ્લિમેન્ટ્સથી આગળ વધીને બીટા કેરોટીન સાથે ત્રણ આવશ્યક પોષક તત્વો, એટલે કે બાયોટિન, વિટામિન સી અને ઝિંકના 100% ભલામણ કરેલ ડાયેટરી એલાઉન્સ (છઉઅ) પ્રદાન કરીને એમવેના વિજ્ઞાન-સમર્થિત પોષણ અને છોડ-આધારિત સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ન્યુટ્રિલાઇટની 90+ વર્ષની પોષણ કુશળતા સાથે બનાવવામાં આવેલ આ ઉત્પાદન ભલામણ કરેલ ડાયેટરી એલાઉન્સ (છઉઅ) સાથે સંરેખિત આવશ્યક પોષક તત્વોને એકસાથે લાવે છે, જે એમવેના રોજિંદા પોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રિલેટેડ ન્યૂઝ