વડાપ્રધાને શરૂ કરાવેલી રૂા.૨ લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દૃેશ માટે દિૃશાદૃર્શક

પરિશ્રમ, પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિૃવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે

મુખ્યમંત્રીએ અંબિકા તાલુકાના રાષ્ટ્રિય આદિૃવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ત્રિદિૃવસીય રાષ્ટ્રીય આદિૃવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્ર્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ આપ્ોલો વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પડશે.
રાજ્યના સમસ્ત આદિૃવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિૃવાસી ઉદ્યોગ મેળાનું તા.૨૬થી ૨૯ ડિસ્ોમ્બર દૃરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઇમાં આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઇ દૃેસાઇ, આદિૃજાતી વિકાસમંત્રી નરેશભાઇ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં આ મેળાના પ્રારંભ સાથે સુરત જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા રૂા.૮૫૮ કરોડના વિવિધ કામોના ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા. ત્ોમણે જણાવ્યું કે, વડાપ્રધાનએ વિકસિત અને આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે ત્ોમાં આદિૃવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસબ અને સ્જીસ્ઈ દ્વારા યોગદૃાન આપવામાં આ મેળો નવી દિૃશા આપશે. ત્ોમણે સહીઓથી પરિશ્રમ, પ્રામાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા ગુજરાતના આદિૃવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાનએ શરૂ કરાવેલી રૂા.૨ લાખ કરોડની જનજાતિય કલ્યાણ યોજના દૃેશમાં આદિૃવાસીઓના વિકાસ માટે દિૃશાદૃર્શક બની છે ત્ોનું પણ ગૌરવ કર્યું હતું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ આપ્ોલા આત્મનિર્ભર- સ્વદૃેશીના આ વિઝનન્ો ગુજરાત સુપ્ોરે પાર પાડે છે ત્ોની ભૂમિકાની સફળતા વર્ણવતા કહૃાું કે, રાજ્ય સરકારે સ્વ સહાય મહિલા જૂથો, સ્ટાર્ટઅપ્સન્ો પ્રોત્સાહન અને કૌશલ્ય વર્ધન કેન્દ્રોથી યુવાઓન્ો જોબ સીકરમાંથી જોબ ગિવર બનાવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ