શ્રી લાટી પ્રાથમિક શાળા પીએમશ્રી -ગુજરાત માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રાઠોડ સાહેબ,ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ નારણભાઇ સોલંકી ,પંચાયતના સભ્યો, સી.આર.સી બારડ સાહેબ,શાળા એસએમસી ના સભ્યો, તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામના વાલીઓ ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહન આપેલુ હતું. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 160 જેટલા બાળકોએ 82 જેટલી કૃતિઓ રજૂ કરેલી હતી સાથે સાથે શાળાના શિક્ષકઓએ પણ કૃતિઓ રજૂ કરેલી હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું સુચારુ આયોજન શાળાના સમગ્ર સ્ટાફ અને શાળાના આચાય વાઢેર દ્વારા કરવામાં આવેલું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
ધોરાજી નાયબ મામલતદારની થરાદ ખાતે બદલી થતા વિદાઈ સમારોહ યોજાયો
ડેપ્યુટી કલેકટર સહિત મહેસૂલ સેવા સદન સ્ટાફે ફૂલહાર અને સાલ ઓઢાડીને બહુમાન કર્યું રાજ્ય સરકાર દ્વારા... -
ભાયાવદર નગરપાલિકા દ્વારા મોજડેમ સાઈટમાં બગીચાનું કામ પૂર્ણતાના આરે
ભાયાવદર નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી જનતાની સુખાકારીના વિકાસના અનેક કાર્યો દિવસ... -
પાણીધરામાં સાવજ ડેરી દ્વારા મહિલા શિબિર યોજાઈ
માળિયા હાટીના તાલુકા ના પાણીધરામાં સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદન સં.લી.સાવજ ડેરી દ્વારા મહિલા શિક્ષણ...
