ગુજરાતમાં આખરી મતદૃાર યાદૃી પ્રસિધ્ધ કરાઇ રાજ્યમાં ૪.૪૦ કરોડ મતદૃારો નોંધાયા

મુસદ્દા મતદૃાર યાદૃીની પ્રસિધ્ધિ બાદૃ ૫.૬૦ લાખ મતદૃારોનો વધારો (ન્ોટ એડિશન) આખરી મતદૃાર યાદૃીમાં થયો:૩૯૫૫૫૫ મતદૃારો કમી થયા

ભારતના ચૂંટણી પંચની સ્ાૂચના અનુસાર ગુજરાતમાં મતદૃાર યાદૃીની ખાસ સધન સુધારણા ઝુંબ્ોશ (એસઆઇઆર) હાથ ધરવામાં આવી છે, ગત તા.૨૭ ઓકટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઇઆર (સ્પ્ોશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ઝુંબ્ોશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક ઇન્ટેન્સિવ રિવિઝન) ઝુંબ્ોશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદૃ આજ રોજ આખરી મતદૃાર યાદૃી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
મતદૃાર યાદૃીમાં પોતાના નામ સમાવવા અથવા મતદૃાર યાદૃીમાંથી નામ બાકાત થવા સબંધી હક્ક-વાંધા- દૃાવાઓ તા.૧૯-૧૨-૨૦૨૫થી ૩૦-૦૧-૨૦૨૬ દૃરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદૃ તા.૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી ત્ોનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો. આખરી મતદૃાર યાદૃી પ્રસિધ્ધ કરવાના પ્રસંગ્ો મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુકલાએ જણાવ્યું કે, સૌથી પહેલા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો આ ઝુંબ્ોેશમાં અભૂતપ્ાૂર્વ સહકાર આપવા બદૃલ આભાર અન્ો અભિનંદૃનના હકદૃાર છે. મતદૃાર યાદૃીની ખાસ સધન સુધારણાની કામગીરી નિયત સમયમાં પ્ાૂર્ણ થાય ત્ો માટે ૩૪ જિલ્લા ચૂંટણી અધિકારી ૧૮૨ મતદૃાર નોંધણી અધિકારી, ૮૫૫ સહાયક મતદૃાર નોંધણી અધિકારી, ૫૦,૯૬૩ બીએલઓ તથા અન્ોક સ્વંય સ્ોવકોની સક્રિય સહભાગિતા છે. રાજ્યના મતદૃારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. જેના ફળ સ્વરૂપ નિયત સમયમર્યાદૃામાં કુલ ૫,૦૮,૪૩,૪૩૬ મતદૃારો પ્ૌકી ૪,૩૪,૭૦,૧૦૯ મતદૃારો પાસ્ોથી ગણતરી ફોર્મ મળ્યા હતા. આ તમામ ગણતરી ફોર્મનું સંપ્ાૂર્ણ ડિજિટાઇજેશન કરવામાં આવ્યું હતું.
બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બ્ો જગ્યાએ મતદૃાર તરીકે નોંધાયેલા મતદૃારોન્ો ઓળખવામાં આવ્યા હતા. અન્ો આખરી મતદૃાર યાદૃીમાં ૪,૪૦,૩૦,૭૨૫ મતદૃારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદૃાર યાદૃીની પ્રસિધ્ધિ બાદૃ ૫.૬૦ લાખ મતદૃારોનો વધારો આખરી મતદૃાર યાદૃીમાં થયો છે. એસઆઇઆરની જાહેરાત બાદૃથી જ રાજ્યભરમાં ૬.૦૮ કરોડ મતદૃારોન્ો ગણતરી ફોર્મના વિતરણથી માંડી ત્ોના ડિજિટાઇજેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દૃરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દૃરમિયાન ગ્ોરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઇ માટે બ્ાૂથ લેવલ ઓફિસર અન્ો રાજકીય પક્ષોના બ્ાૂથ લેવલ એજન્ટો વચ્ચે બ્ોઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બ્ોઠકોના અંત્ો જે-ત્ો વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદૃારોના ફોર્મ પાછા નથી આવ્યા ત્ોમની યાદૃી જિલ્લા ચૂંટણી અધિકારી અન્ો મુખ્ય નિર્વાચન અધિકારી (સીઈઓ)ની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ