મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે અમદૃાવાદૃમાં ગુજરાત યુનિ. ખાત્ો વિકાસ ત્રિવેધીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ આપ્ોલા વિમેન-લેડ ડેવલપ્ોન્ટના અભિગનમન્ો સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રી ગુજરાત યુનિ.ના કન્વેન્શન સ્ોન્ટરનું વિદ્યાગોરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ તથા રીજિી્છઇ્ ના પાંચમાં સંસ્કરણના શુભારંભ અવસરે સંબોધન કરી રહૃાા હતા.
ગુજરાત યુનિ. સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્સોરશિપ કાઉન્સિલ દ્વાાર વિમેન સ્ટાર્ટઅપ્સન્ો ઇન્કયુબ્ોશન, મેન્ટરશીપ અન્ો માર્કેટ એકસ્ોસ સપોર્ટ આપવાના આશયથી રીજિી્છઇ્ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્ોનું પાંચમું સંસ્કરણ ગુજરાત યુનિ.માં શરૂ થયું છે.
મુખ્યમંત્રએ આ પ્રસંગ્ો કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ દૃેશની યુવાશક્તિના ઇનોવેશન્સન્ો નવી દિૃશા આપવા શરૂ કરાયેલું સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે રિવોલ્યુશન બની ગયું ચે. એક દૃાયકા પહેલા દૃેશમાં ૫૦૦થી ઓછા સ્ટાર્ટઅપ તા ત્ો વધીન્ો હવે અંદૃાજે ૨ લાખ સુઘી પહોંચી ગયા છે. ત્ોમાં પણ મહિલાશક્તિની અડધોઅડધ ભાગીદૃારી છે. એટલું જ નહિ, વિમેન-લેડ સ્ટાર્ટઅપ ફિંંડગમાં ભારત અગ્રિમ હરોળમાં આવી ગયું છે.
ત્ોમણએ પ્રતમ ગુજરાતી મહિલા સ્નાતક વિદ્યાગૌરી નિલંકઢના નામ સાથે યુનિ. કન્વેન્શન સ્ોન્ટરન્ો જોડીન્ો વિદ્યાગૌરી નિલકંઠ સભપુરમ નામકરણ માટેની ગુજરાત યુનિ.ની પહેલની પણ સરાહના કરી હતી.
