આજે ગુજરાત હાઈકોર્ટે દ્વારા અદાણી સેઝની ગૌચર જમીન અંગે કરવામાં આવેલ ઙઈંક પણ રદ કરવામાં આવી

સુપ્રીમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારનો હુકમ રદ કર્યા બાદ તેના અનુસંધાને આજે ગુજરાત હાઈ કોર્ટે દ્વારા અદાણી સેઝની ગૌચર જમીન અંગે તેના પક્ષકારો દ્વારા કરવામાં આવેલ ઙઈંક પણ રદ કરવામાં આવી હતી.
આજેરોજ નામદાર ગુજરાત હાઈ કોર્ટે દ્વારા સુપ્રીમ કોર્ટે દ્વારા તા.27.01.2026 ના રોજ પસાર કરવામાં આવેલ હુકમના પરિપેક્ષમાં સદર કોર્ટ સમક્ષ થેયલ ઙઈંક 17/2011 ને રદ કરતો હુકમ પસાર કરવામાં આવ્યો. વધુમાં ગુજરાત હાઈ દ્વારા જાણવામાં આવેલ કે સદર હુકમ સુપ્રીમ કોર્ટે દ્વારા તા.27.01.2026 ના રોજ પસાર કરવામાં આવેલ હુકમ ના પારા નં.7 ના પરિપેક્ષમાં કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તા. 27 જાન્યુઆરી 2026ના રોજના આદેશ દ્વારા ગુજરાત સરકારના તા. 4 જુલાઈ 2024ના જમીન પરત લેવાના આદેશને તેમજ સદર બાબતે થયેલ ઙઈંક ગજ્ઞ.17/2011 રદ કરેલ છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણયથી સદર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. જે અદાણી પોર્ટ્સ એન્ડ જઊણ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે. સુપ્રીમ કોર્ટે કરેલ સદર હુકમ તેમજ આજ રોજ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવેલ છે તે અમો કંપનીને આવકાર્ય છે.

રિલેટેડ ન્યૂઝ