જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-ડીની જોગવાઇમાં સુધારો ૩૦ દિવસની નોટિસમાંથી નાગરિકોને મુક્તિ મળશે

મુખ્યમંત્રીના માર્ગદૃર્શન હેઠળ જમીન મહેસુલ ક્ષેત્રે સરકારનો ક્રાંતિકારી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસ્ાૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૃૂર કરીન્ો પારદૃર્શિતા લાવવા ત્ોમજ સામાન્ય જનતાન્ો પડતી મુશ્કેલીઓન્ો દૃૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અંગ્ો માહિતી આપતા રાજ્યના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસ્ાૂલી સરળીકરણ માટે ‘જમીન મહેસ્ાૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-ડીની જોગવાઇમાં મહત્વપ્ાૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી હવે કાયદૃેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોન્ો ૩૦ દિૃવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે.મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિૃવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીત્ો ગ્ોરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીન્ો વેચનાર કે ખરીદૃનાર પાસ્ોથી નાણાં પડાવવાનું (બ્લેકમેિંલગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાન્ો સમજીન્ો ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં ૧૩૫ડીની ૩૦ દિૃવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે.
મંત્રીએ કહૃાું હતું કે, નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે ત્ોથી વધુ સમયથી કોઇ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઇ લિટીગ્ોશન કે દૃાવો પડતર ન હોય અને શાંત કબજો હોય ત્ોમજ ૭/૧૨ના રેકોર્ડ પર દૃાખાતા તમામ હકદૃારોએ વેચાણ દૃસ્તાવેજમાં સહી કરી હોય ત્ોવા વ્યવહારોમાં ૧૩૫-ડીની નોટીસ વગર, ત્ો જ દિૃવસ્ો વેચાણ, દૃસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫-ડી ની નોટીસ વગર, ત્ો જ દિૃવસ્ો વેચાણ દૃસ્તાવોજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫-ડીની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીન્ો ‘પાકી એન્ટ્રી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ