પ્રવર્તમાન વૈશ્ર્વિક અસ્થિરતા વચ્ચે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય સમગ્ર માનવતા માટે મહત્વપ્ાૂર્ણં:મોદૃી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણના શુભ અવસરે ભારતિય વિકાસના ગૌરવ અને જૈન સંસ્કૃતિને સમર્પિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો ત્ો પ્રસંગ્ો રાષ્ટ્ર સંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સ્ાૂરીશ્ર્વરજી, રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના અધ્યક્ષ સુધીર મહેતા ઉપસ્થિત રહૃાા હતા.

વિશ્ર્વનું સૌથી મોટું એવું આ મ્યુઝિયમ માત્ર પ્રદૃર્શન નથી પણ સાંસ્કૃતિક દૃસ્તાવેજોનો ખજાનો છે:સુધીર મહેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્ત્ો આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાત્ો ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે ભારતીય વિરાસતના ગૌરવ અને જૈન સંસ્કૃતિન્ો સમર્પિત વિશ્ર્વસ્તરીય ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. વડાપ્રધાનએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, વર્ષોથી કોબા જૈન તીર્થના સાનિધ્યમાં અભ્યાસ, સાધના અને આત્મ-શિસ્તની પરંપરાઓ વિકસી રહી છે. અહીં મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અન્ો જ્ઞાનના પોષણનો ‘ત્રિવેણી સંગમ રચાય છે. જે ભારતીય સભ્યતાનો પાયો છે. આ ત્રિવેણીન્ોે અવિરત વહેતી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદૃારી છેે. વડાપ્રધાનએ ભારપ્ાૂર્વક કહૃાું હતું કે, ભારતનો સમૃધ્ધ વારસો હવે જૈન હેરીટેજ મ્યુઝિયમ દ્વારા આવનારી સદૃીઓ માટે સાચવવામાં આવી રહૃાો છે. જે નવી પ્ોઢીન્ો સતત પ્રેરણા આપતો રહેશે. આ મ્યુઝિયમ જૈન દૃર્શન, ભારતીય સંસ્કૃતિ અન્ો આપણા પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ ‘વિકાસ ભી, વિરાસત ભીના મંત્ર સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ અન્ો વિરાસતના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાનના માર્ગદૃર્શનમાં આ વર્ષ ભારતના ગૌરવ અન્ો સ્વાભિમાનના પુન:જાગરણનું વર્ષ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક વિશ્ર્વભરના જૈનો માટે સૌથી મોટો ઉત્સવ છે. આ પાવન અવસરે તીર્થધામમાં વડાપ્રધાનના વરદૃ હસ્ત્ો ભવ્ય ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ એ વિશેષ આનંદૃ પ્રદૃાન કરે છે.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના અધ્યક્ષ અને ટોરન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રી મહાવીરે વિશ્ર્વન્ો ‘જીવો અને જીવવા દૃોનો સંદૃેશો આપ્યો છે, ત્યારે આ ભવ્ય મ્યુઝિયમના લોકાર્પણનો સ્વર્ણિમ ઇતિહાસ લખાયો છે. વડાપ્રધાનના પ્રયત્નોથી છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં દૃુર્લભ એવી ૪૦૦થી વધુ પ્રાચીન મૂર્તિઓ વિદૃેશથી ભારતની ધરા પર પરત લાવીન્ો ભારતના આધ્યાત્મિક અન્ો સાંસ્કૃતિક વાસાન્ો જીવંત રાખવાનું ભગીરથ કાર્ય થયું છે.

રિલેટેડ ન્યૂઝ