પરિવારે ખીરૂ ખરીદી ઢોસા બનાવી ખાધા હતા બે માસૂમ બાળકીના મોત:માતા અને પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

પરિજનોના ડેરી પાર્લર ઉપર આક્ષેપ

ખીરૂ ખરીદ્યું હતું ત્ો ડેરી અન્ો મૃતક બાળકીઓની ફાઈલ તસવીર.

ચાંદૃખેડા વિસ્તારની ભેદૃી ઘટના; એએમસી- એફએસએલના રિપોર્ટની જોવાતી રાહ
પોલીસ્ો વધુ તપાસ હાથ ધરી

શહેરના ચાંદૃખેડા વિસ્તારમાં ત્ૌયાર ખીરૂ લાવી ત્ોમાંથી બનાવેલા ઢોંસા ખાવાથી એક પરિવારની બ્ો બાળકીઓના મોત થવાથી એએમસીના ફુડ વિભાગ દ્વારા ખીરૂના સ્ોમ્પલ લઇ તપાસ હાથ ધરી છે.
આ પરિવાર દ્વારા ખીરૂમાંથી બનાવેલા ઢોંસા ખાવામાં આવ્યા હતા ચાર સભ્યોના પરિવાર પ્ૌકી એક ૩ મહિનાની બાળકી તથા ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. ત્ોમના માતા-પિતાની તબીયત લથડતાં ત્ોમન્ો ખાનગી હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા. ચાંદૃખેડા પોલીસ્ો અક્સ્માત મોત નોંધી આ અંગ્ો વધુ તપાસ હાથ ધરી હતી.
જાણાવ મળતી માહિતી મુજબ શહેરના ચાંદૃખેડા વિસ્તારમાં આવેલા મારૂતિ પ્લાઝામાં રહેતા એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતી વિમલ પ્રજાપતિ નામની વ્યક્તિએ આઇઓસી રોડ ચાંદૃખેડા ખાત્ો આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ત્રણ કિલો ઢોંસાનું ખીરૂ લીધું હતું જેમાંથી ત્ોમની પત્ની ભાવનાબહેન્ો ઢોંસા બનાવ્યા હતા. આ ઢોંસા ખાતા પરિવારના ચાર સભ્યોની તબીયત, લથડી હતી જેમાંથી બ્ો બાળકીઓન્ો ઉલ્ટી થઇ હતી પરિવારના સભ્યોેન્ો તાત્કાલીક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસ્ોડવામાં આવ્યા હતા જેમાં બ્ો બાળકીઓના મૃત્યુ થયાં હતાં. આ ચોંકાવનારી ઘટના બનતા પરિવારજનો દ્વારા ઘનશ્યામ ડેરી પર આક્ષેપ કર્યા હતા ત્યારે દૃુકાન માલીકે પણ ત્ોમની ફરિયાદૃ સાંભળી ખીરૂ પરત લીધું હતું દૃુકાન માલિકએ જણાવ્યું હતું કે, વર્ષોથી રોજનું ૧૦૦થી ૧૫૦ કિલો ખીરૂ વેચવામાં આવે છે અને ખીરૂ દૃુકાનમાંજ બનાવવામાં આવે છે. પરિવારના આક્ષેપ બાદૃ જે પણ ગ્રાહકોન્ો આ ખીરૂ વેચવામાં આવ્યું હતું ત્ોમન્ો પણ પ્ાૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઇપણ વ્યક્તિ દ્વારા ફુડ પોઇઝનીંગની ફરિયાદૃ આવી નથી. આ સમગ્ર ઘટના બાબત્ો ચાંદૃખેડા પોલીસ્ો પણ તપાસ હાથ ધરી છે. ત્યારે એએમસી ફુડ વિભાગ દ્વારા ખીરૂના સ્ોમ્પલ લેવામાં આવ્યા હતા. અન્ો તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
દૃરમ્યાનમાં અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, ચાંદૃખેડા પોલીસ મથકમાં હાલ અક્સ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. એફએસએલની ટીમે પણ વિશેરા મેળવી તપાસ શરૂ કરી હતી જ્યારે એએમસીના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ