ગુજરાતીઓ વિશે અપમાનજનક નિવેદનની ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ આલોચના કરી
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગ્ોએ ગુજરાત અન્ો ગુજરાતીઓ વિશે કરેલા અપમાનજક નિવેદૃનની સાડા છ કરોડ ગુજરાતીઓ વતી કડક શબ્દૃોમાં આલોચના કરી છે. મુખ્યમંત્રી મલ્લિકાર્જુન ખડગ્ોના નિવેદૃનન્ો અત્યંત આપત્તિજનક અને દૃુર્ભાગ્યપ્ાૂર્ણ ગણાવતા જણાવ્યું કે, આ નિવેદૃન પ્ાૂજ્ય મહાત્મા ગાંધી અન્ો સરદૃાર પટેલનું અપમાન છે. આવા નિવેદૃનથી ગુજરાતની ગરિમાન્ો ઠેસ પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે કહૃાું કે, ગુજરાત અને ગુજરાતીઓ વિરૂદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નહીં પણ વર્ષોજૂની છે. કોંગ્રેસના ન્ોતાનું આવું શરમજનક નિવેદૃન સ્પષ્ટ કરે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ન્ોત્ાૃત્વમાં ભાજપાની વિકાસની રાજનીતિન્ો-મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ પોતાના અસુરક્ષિત મહેસુસ કરી રહી છે.
મુખ્યમંત્રીએ કોંગ્રેસના ગુજરાત વિરોધી વલણની વિગતો આપતા કહૃાું કે, દૃેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદૃાર સાહેબન્ો ભારતરત્ન ન આપીન્ો ત્ોમની પણ કોંગ્રેસ્ો ઉપ્ોક્ષા કરી હતી, એટલું જ નહિ, વડાપ્રધાન મોદૃી ન્ોત્ાૃત્વમાં સરદૃાર સાહેબની વિશ્ર્વની સૌથી ઉંછી પ્રતિમાનું નિર્માણ થઇ રહૃાું હતું ત્ોમાં પણ કોંગ્રેસ્ો અડચણો ઊભી કરવાના પ્રયાસો કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદૃનન્ો સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વમાન અને ગૌરવનું હનન કરનારું ગણાવ્યું હતું. ત્ોમણે કોંગ્રેસ અધ્યક્ષન્ો પાંચ સણસણતા સવાલો કર્યા હતા.
