રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદૃ અને ત્ોના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિન્ો ધ્યાનમાં રાખીન્ો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદૃ તથા કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને વહીવટી તંત્ર સાથે વાતચીત કરી ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ત્ોમજ ગુજરાતમાં વરસાદૃની સ્થિતિની પુન: સમીક્ષા કરી હતી.
અમદૃાવાદૃ-ગાંધીનગર વિસ્તારમાં સરેરાશ વધુ વરસાદૃન્ો લઇન્ો ઊભી થયેલ પરિસ્થિતિ પર શાહ ચાંપતી નજર રાખી રહૃાા છે.
ગઇકાલે અમિત શાહે મુખ્યમંત્રી ત્ોમજ વહીવટી તંત્ર સાથે વાતચીત કરી વરસાદૃની સ્થિતિનો તાગ મેળવી નાગરિકોન્ો મુશ્કેલીઓ ન પડે માટે જરૂરી દિૃશા નિર્દૃેશ આપ્યા હતા. જે સંદૃર્ભમાં આજે શાહે પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી હતી.
શાહે વહીવટી તંત્રન્ો સ્પષ્ટ સ્ાૂચના આપી છે કે, વરસાદૃન્ો કારણે સામાન્ય જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય અન્ો નાગરિકોન્ો કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે ત્ો માટે તમામ વિભાગો સંપ્ાૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરે.
ત્ોઓએ નીચાણવાળા વિસ્તારોમાં સતત દૃેખરેખ રાખવા, જરૂર જણાય ત્યાં તાત્કાલિક રાહત અન્ો બચાવ કામગીરી હાથ ધરવા ત્ોમજ પાણીના ઝડપી નિકાલ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કાર્યરત કરવા સ્થાનિક પ્રશાસનન્ો સ્ાૂચના આપી છે.
