વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જન્મદિૃવસ નિમિત્તે કેન્દ્રિય ગ્ાૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરના ભગવાન જગન્નાથજી મંદિૃર ખાત્ો ‘મહાઆરતીમાં સહભાગી થયા હતા ત્ોમજ ભગવાન જગન્નાથજીના દૃર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અન્ો દિૃર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. શહેરના કાંકરિયા લેકફ્રંટ ખાત્ો ‘એક દિૃવો આશીર્વાદૃનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાંકરિયા લેકફ્રંટ પરિસરમાં સવા લાખ જેટલા દૃીવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ‘મા ભારતીની આરતી ઉતારી ‘સ્ોવા સંકલ્પ અભિયાનની ઉજવણીમાં સહભાગી થયા હતા.

રિલેટેડ ન્યૂઝ